Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આજે સંવત્સરી મહાપર્વઃ સાંજે મોટા પ્રતિક્રમણ સાથે પર્વાધિરાજ પર્યુષણનું થશે સમાપન

ક્ષમાપનાનું મહાપર્વ : હૃદયપૂર્વક 'મિચ્છામી દુક્કડમ્‌' પાઠવાશે : જૈન ધર્મમાં સંવત્સરીનો દિવસ એટલે ક્ષમાપનાનું પર્વ માનવામાં આવે છે

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:15:51
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં પર્યુષણ મહાપર્વની ઉમંગભેર ઉજવણી ચાલી રહી છે, પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન તપ, જપ, વ્રત અને ધર્મ આરાધનાની હેલી જાેવા મળી હતી, આજે પર્યુષણનો અંતિમ દિવસ છે. આજે સાંજે ઉપાશ્રયોમાં પૂ.ગુરુ ભગવંતોની નિશ્રામાં સંવત્સરી પ્રતિક્રમણ થશે અને ક્ષમાપનાના આ મહાપર્વે હૃદયપૂર્વક ‘મિચ્છામી દુક્કડમ્’ પાઠવાશે. પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે સંવત્સરી. સંવત્સરી નિમિત્તે બારસા સૂત્રનું વાંચન કરવામાં આવે છે. સંવત્સરી દરમિયાન આરાધકો લગભગ ૩ કલાકનું પ્રતિક્રમણ કરે છે, જેમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરવામાં આવે છે. સંવત્સરીના બીજા દિવસે પાંચમના દિવસે તપસ્વીઓના પારણા થશે.જૈન ધર્મ કહે છે, સંવત્સરી ક્ષમાના અમૃત ઘુંટનો દિવસ છે. પ્રેમ અને વ્હાલના જેટલા ઘૂંટડા લઇ શકાય તેટલા લઇ લેવા જાેઇએ. આજે સર્વ જીવોને ખમાવી દો. વૈરીનેય ભેટી પડો, વાત્સલ્યના અમીઝરણાં કરો. કષાયની આગ ક્ષમાના શિતલ જળથી ઓલવી દો. ક્ષમાપના પર્વના દિવસે જૂના ક્રોધના કાંટાઓને દૂર કરો. ક્ષમાની કામધેનુ આત્માના ખેતરમાં ઉભી કરી દો. આ મહાપર્વના દિવસે સંકલ્પ લઇએ કે-કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ, છતાં ક્રોધ થશે તો ક્ષમા માગીશ, કોઇ ક્ષમા માગશે તો હું તેને ક્ષમા કરીશ. ‘ પ્રતિક્રમણ કરવું પડયું હતું.  
Tags: bhavnagarjainparyushan samapan
Previous Post

શહેરમાં ગણેશ મહોત્સવનો શોભાયાત્રાઓ સાથે મંગલ પ્રારંભ

Next Post

પરવાના વગરના ૩૫૦ લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે રંધોળાનો એક શખ્સ ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

પરવાના વગરના ૩૫૦ લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે રંધોળાનો એક શખ્સ ઝડપાયો

આનંદનગર અને બોરતળાવ વિસ્તારમાં જુગાર રમતા અગીયાર શખ્સ ઝડપાયા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.