Wednesday, July 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

અઢી લાખ મતદારો ધરાવતા રાજપૂત સમાજની અવગણના રાજકીય પક્ષોને ભારે પડશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:31:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રાજપૂત સમાજને હાંસિયામાં ધકેલી દેનાર રાજકીય પક્ષોને સબક શીખવાડવા માટે ગોહિલવાડ રાજપૂત સમજે કમર કસી છે.રાજકીય ક્ષેત્રે સમાજનું મહત્વ હોય આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રાજકીય પક્ષો રાજપૂત સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપે તે માટેની ચર્ચા અને ભાવિ પગલાંઓ અંગે મંથન કરવામાં આવ્યું હતું.રાજપૂત સમાજ ઉમેદવારોને જીત અપાવી શકે છે,તેમ હરાવી પણ શકે છે તેમ સમાજના પ્રમુખે હુંકાર કર્યો હતો. ભાવનગર ગોહીલવાડ રાજપૂત સમાજની રાજકીય ચિંતન શિબિર શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજવામાં આવી હતી,આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને મળેલી બેઠકમાં રાજપૂત સમાજને રાજકીય ક્ષેત્રે હાસિયામાં ધકેલવામાં આવી રહ્યો હોય, આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુ થી શિબિરમાં રાજકીય અને સામાજિક મામલે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ,ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા સમાજના તમામ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ આગેવાનોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી આવી રહી બેઠક મહત્વની રહી છે, આ બેઠકમાં ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો હાજર હતા, ક્ષત્રિય સમાજનો એક જ સુર જાેવા મળ્યો ભાજપ જિલ્લામાં ક્ષત્રિય સમાજને ટિકિટ ફળવતું નથી કોંગ્રેસ ફાળવે છે પણ તે જીતી શકતું નથી, સાથે આપણો સમાજ મતદાન ઓછું કરે છે તેના કારણે આપણે જીતી શકતા નથી, ક્ષત્રિય સમાજના પ્રમુખએ ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં રાજપૂત સમાજના અઢી લાખ મતાદારો છે, જાે ટિકિટ નહિ મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ હરાવી પણ શકે છે, જેની રાજકીય પક્ષો નોંધ લે તે જરૂરી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજને રાજકીય પક્ષો યોગ્ય પ્રતિનિધિત્વ આપે તે માટે મંથન કરવામાં આવ્યું હતું.
Tags: bhavnagarchintan bethalrajput samaj
Previous Post

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

Next Post

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

aaspassdaily

aaspassdaily

Related News

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ
ભાવનગર

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

June 30, 2026
જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન
ભાવનગર

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

June 30, 2026
બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ
Uncategorized

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

June 30, 2026
Next Post
ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મોબાઈલ સાથે રાખી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.