Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

અઢી લાખ મતદારો ધરાવતા રાજપૂત સમાજની અવગણના રાજકીય પક્ષોને ભારે પડશે

aaspassdaily by aaspassdaily
2022-09-03 13:35:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજપૂત સમાજને હાંસિયામાં ધકેલી દેનાર રાજકીય પક્ષોને સબક શીખવાડવા માટે ગોહિલવાડ રાજપૂત સમજે કમર કસી છે.રાજકીય ક્ષેત્રે સમાજનું મહત્વ હોય આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રાજકીય પક્ષો રાજપૂત સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપે તે માટેની ચર્ચા અને ભાવિ પગલાંઓ અંગે મંથન કરવામાં આવ્યું હતું.રાજપૂત સમાજ ઉમેદવારોને જીત અપાવી શકે છે,તેમ હરાવી પણ શકે છે તેમ સમાજના પ્રમુખે હુંકાર કર્યો હતો.
ભાવનગર ગોહીલવાડ રાજપૂત સમાજની રાજકીય ચિંતન શિબિર શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજવામાં આવી હતી,આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને મળેલી બેઠકમાં રાજપૂત સમાજને રાજકીય ક્ષેત્રે હાસિયામાં ધકેલવામાં આવી રહ્યો હોય, આગામી વિધાનસભામાં ચૂંટણી અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુ થી શિબિરમાં રાજકીય અને સામાજિક મામલે ચર્ચાઓ કરવામાં આવી હતી. ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ,ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા સમાજના તમામ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં વિવિધ આગેવાનોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી આવી રહી બેઠક મહત્વની રહી છે, આ બેઠકમાં ભાજપ, આપ, કોંગ્રેસ સાથે સંકળાયેલા તમામ રાજકીય આગેવાનો હાજર હતા, ક્ષત્રિય સમાજનો એક જ સુર જાેવા મળ્યો ભાજપ જિલ્લામાં ક્ષત્રિય સમાજને ટિકિટ ફળવતું નથી કોંગ્રેસ ફાળવે છે પણ તે જીતી શકતું નથી, સાથે આપણો સમાજ મતદાન ઓછું કરે છે તેના કારણે આપણે જીતી શકતા નથી, ક્ષત્રિય સમાજના પ્રમુખએ ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે, ભાવનગર જિલ્લામાં રાજપૂત સમાજના અઢી લાખ મતાદારો છે, જાે ટિકિટ નહિ મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ હરાવી પણ શકે છે, જેની રાજકીય પક્ષો નોંધ લે તે જરૂરી છે. આ બેઠકમાં ક્ષત્રિય સમાજને રાજકીય પક્ષો યોગ્ય પ્રતિનિધિત્વ આપે તે માટે મંથન કરવામાં આવ્યું હતું.

Tags: bhavnagarchintan bethalrajput samaj
Previous Post

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

Next Post

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

ભારતીય મઝદુર સંઘ આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન કરશે

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મોબાઈલ સાથે રાખી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.