Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા સિહોરના યુવાનનો પરિવાર સાથે આપઘાત

ગોતા વિસ્તારમાં ફલે્ટના ૧૨માં માળેથી નીચે ઝંપલાવ્યું : પત્ની, બાળકી સહિત ત્રણેયના મોત

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:34:23
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લાના સિહોરના વતની અને અમદાવાદ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાને ગત મોડી રાત્રીના કોઈ અક્ળ કારણોસર તેના ફ્લેટના બારમાં માળેથી પરિવાર સાથે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર માંચી જવા પામી છે આ અંગેની જાણ તેમના પરિવારજનોને શિહોર ખાતે થતા તેઓ તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા છે. આ બનાવથી અમદાવાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોરના વતની અને અમદાવાદ પો.સ્ટે.માં ફરજ બજાવતા. કુલદિપસિહ યાદવ નામના યુવાન પરિવાર સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં ફલેટમાં રહે છે. અને ગત મોડી રાત્રીના તેમણે પત્ની તથા માસુમ બાળકીને સાથે રાખી તેના ફલે્ટના ૧૨માં માળેથી નીચે ઝંપલાવતા ત્રણેયના મોત થયા હતા આ બનાવની જાણ સિહોર ખાતે તેના પરિવારને થતા તેઓ અમદાવાદ જવા રવાના થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
Tags: atam hatiyabhavnagar
Previous Post

રબ્બર ફેક્ટરી પાસે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો

Next Post

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.