Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

રવિકાંતે તેના મિત્રની મદદથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:35:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

વડોદરામાં ધંધાની હરીફાઈમાં હત્યાનો ખૂની ખેલ ખેલાયો. લેથ મશીનનો ધંધો કરતા દિલીપ કુશવાહની ધંધાનો હરિફાઈમાં હત્યા કરી દેવામાં આવી ક્રાઈમ બ્રાન્ચે 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મકરપુરા વિસ્તારમાં રહેતા અને જીઆઇડીસીમાં લેથ મશીનનું કારખાનું ધરાવતા દિલીપ કુશાવહની રવિવાર તરસાલી હાઇવે પરથી લાશ મળી આવી હતી દિલીપ કુશવાહ શનિવારે ગુમ થયા ત્યારે જ તેમની પત્ની એ ફરિયાદ નોધાવી હતી જો કે ત્યારે પોલીસે ફરિયાદ ના લીધી અને બીજા દિવસે લાશ મળી આવી હતી સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી અને સીસીટીવી,મોબાઈલ અને અન્ય સર્વેલન્સ ના આધારે પોલીસ હત્યારાને પકડવામાં સફળતા મળી છે. રવિકાન્ત યાદવે ધંધાની હરીફાઈમાં મિત્ર અડવાણી કુમાર પાસવાનની મદદ લઈને પોતાનાથી સારો ધંધો ચલાવનારને ધંધાની બાબતે ચર્ચા કરવાની હોવાનુ કહીને બોલાવ્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
Tags: dilip kushvaha murder case solvevadodara
Previous Post

150 દિવસમાં 3500 કિમી લાંબી સફર: કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા

Next Post

ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

aaspassdaily

aaspassdaily

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

બ્રિટનનાં રાજકારણમાં ભારતીયોનો દબદબો, હોમ સેક્રેટરી બન્યા સુએલા બ્રેવરમેન

બ્રિટનનાં રાજકારણમાં ભારતીયોનો દબદબો, હોમ સેક્રેટરી બન્યા સુએલા બ્રેવરમેન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.