Friday, April 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલિટિકલ ફંડના નામે ટેક્સ ચોરી, રાજ્યમાં 50 જેટલા સ્થળોએ ITના દરોડા

ભૂતિયા રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ બચાવવા મામલે દેશભરમાં 100થી પણ વધુ સ્થળોએ દરોડા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:39:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

આવકવેરા વિભાગે માત્ર નામની જ પોલિટિકલ પાર્ટી હોય એવા ભૂતિયા રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે રાજ્યમાં મેગા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ સહિત 40થી 50 સ્થળોએ દરોડો પાડ્યો છે અને તપાસ હાથ ધરી છે. બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે થોડા સમય પહેલા જ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપનારા રાજ્યના 4,000 જેટલા કરદાતાઓને નોટિસ ફટકારવા માટે તૈયારીઓ હાથ ધરી હતી. આઈટી વિભાગે રાજકીય પક્ષોના હિસાબો અને ડિક્લેરેશનની તપાસ કરી હતી જેમાં અનેક પક્ષો સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા ન ધરાવતા હોવાનું સામે આવ્યું હતું. આવા ભૂતિયા પક્ષો વ્હાઈટમાં ડોનેશન મેળવે છે અને 10-20 ટકા જેટલું કમિશન બાદ કરીને બાકીની રકમ રોકડમાં પરત કરી દેતા હોય છે. જોકે ટેક્સ બચાવવા માટે આવા પક્ષોને ડોનેશન આપનારાઓ હવે સકંજામાં આવી રહ્યા છે. આ પ્રકારની ‘કેશ બેક’ની મોડસ ઓપરેન્ડી સમજવા માટે અનેક નાના અને સ્થાનિક રાજકીય પક્ષો સામે મોટા પાયે એક્શન લેવામાં આવેલી છે. આઈટી વિભાગના અધિકારીઓએ વર્ષ 2020-21 દરમિયાન 2,000 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને 30 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ને પણ તે અંગે રિપોર્ટ મોકલવામાં આવેલો હતો. આ પ્રકારના ભૂતિયા રાજકીય પક્ષો કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરતા હોય છે. કલમ 80GGB અંતર્ગત રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર ઈન્કમ ટેક્સ બાદ મળે છે. આ કારણે પેઢીઓ કે પછી ટેક્સ પેયર્સ તેનો ફાયદો ઉઠાવવા માટે આવા ભૂતિયા રાજકીય પક્ષોને ચેકમાં ડોનેશન આપે છે. બાદમાં આવા પક્ષો ચેક દ્વારા મળેલી રકમમાંથી 10-20 ટકા જેટલું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરી દેતા હોય છે.
Tags: indiaIT raid on political party
Previous Post

ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 118 ટકા કેદીઓ વધુ

Next Post

મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

April 24, 2026
તાજા સમાચાર

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

April 24, 2026
માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત
તાજા સમાચાર

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

April 24, 2026
Next Post
મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

મમતાના વધુ એક મંત્રીને ત્યાં CBIના દરોડા

આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

આઈટી એકટની રદ થયેલી ધારા 66-એ હેઠળ હજુ કેસ નોંધાય છે? : સુપ્રીમ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.