Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરની કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો 36માં વર્ષમાં પ્રવેશ

વર્ષ દરમિયાન સારુ પરફોર્મન્સ કરનાર 10 વિધાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 10:51:46
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં ગુજરાતની સહુથી મોટી ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો ઘોઘાસર્કલ સંસ્કાર મંડળ (અખાડા), ભાવનગર ખાતે 35મો વાર્ષિક દિવસ ઉજવવ માં આવ્યો.હતો.
16 જુલાઈ 1991માં આ સંસ્થાની સ્થાપના થઈ અને આજે ગુજરાત અને ગુજરાત બહાર કુલ 57 જેટલા કેન્દ્રો સક્રિય રીતે કાર્યરત છે, જેમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ નિયમિત તાલીમ લે છે. આ પ્રસંગે સંસ્થાના વિધાર્થીઓ દ્વારા સુંદર કરાટે ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવેલ. વાર્ષિક દિનની ઉજવણી સમયે વિવિધ ક્લાસીસમાંથી પસંદ કરેલ અને વર્ષ દરમિયાન સારુ પરફોર્મન્સ કરનાર 10 વિધાર્થીઓને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ. કરાટેના ક્ષેત્રોમાં બ્લેકબેલ્ટની પદવી ઉચ્ચતમ પદવી ગણાય છે, તેમાં પણ 1 ડિગ્રી બ્લેક બેલ્ટથી લઇ 10 ડિગ્રી બ્લેક બેલ્ટ સુધીની પરીક્ષાઓ હોય છે. આ વર્ષે કરાટેમાં કઠિન ગણાતી બ્લેક બેલ્ટની પરીક્ષા કુલ 43 વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં આપી. આ વિવિધ કેટેગરીમાં ગત વર્ષ દરમિયાન 24 વિદ્યાર્થીઓએ 1 ડીગ્રી બ્લેક બેલ્ટની પરીક્ષા આપી, 14 વિદ્યાર્થીઓએ 2 ડિગ્રી બ્લેક બેલ્ટની પરીક્ષા આપી, 2 વિદ્યાર્થીઓએ 3 ડિગ્રી બ્લેક બેલ્ટની પરીક્ષા આપી અને 3 વિદ્યાર્થીઓએ 4 ડિગ્રી બ્લેક બેલ્ટની પરીક્ષા આપી,
આ તમામ વિધાર્થીઓ જેઓએ બ્લેક બેલ્ટ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ તેમને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ આપી ડિગ્રી એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમજ વાલીગણ હાજર રહેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના બ્લેક બેલ્ટ ઈન્સ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ સંસ્થાના ચીફ ઈન્સ્ટ્રક્ટર શિહાન પ્રદીપ પારેખ દ્વારા કરવામાં આવેલ.

Tags: bhavnagarkarate academy
Previous Post

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

Next Post

પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.