Monday, August 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તાલિબાનોની પાકિસ્તાનને ચીમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો

કોઈપણ કાર્યવાહીનો જવાબ તેટલો જ કઠોર રીતે આપવામાં આવશે: તાલિબાન શાસનના સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબ મુજાહિદ

dharmendravaghela by dharmendravaghela
2026-08-17 11:35:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાનનાં તાલિબાન શાસનના સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકૂબ મુજાહિદે પાકિસ્તાનને સ્પષ્ટ અને સખ્ત ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની સેનાકીય કાર્યવાહી કરતા પહેલાં બે વાર વિચારજો. કારણ કે કોઈપણ કાર્યવાહીનો જવાબ તેટલો જ કઠોર રીતે આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હવે બહુ થઈ ગયું છે. સાથે રેડ-લાઇન ખેંચતાં જણાવી દીધું છે કે ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ કે પ્રાદેશિક અખંડિતતા સામે કોઈપણ લશ્કરી પગલું ભરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
મુજાહિદે ભારપૂર્વક કહ્યું હતું કે તાલિબાન કોઈપણ હુમલાનો જવાબ ઉતાવળે નહીં પરંતુ પૂરેપૂરો વિચાર કરીને અને દ્રઢ સંકલ્પ સાથે આપશે.
વાસ્તવમાં આ ચેતવણી તેવા સમયે આપવામાં આવી છે કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાની સત્તાનાં પાંચમાં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. ૧૫મી ઓગસ્ટે જ પાંચ વર્ષ પૂર્વે તેમણે કાબુલ ઉપર સંપૂર્ણ કબ્જો મેળવ્યો હતો.આ પછી પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બનતા જ ગયા છે. પાકિસ્તાને પોતાના જ વિસ્તારનાં તહેરિક-એ-તાલિબાન-એ પાકિસ્તાન (ટીટીપી)ના આતંકી હુમલાઓનો હવાલો આપતાં અને ટીટીપીને પનાહ આપવાનો આક્ષેપ કરવા સાથે પાકિસ્તાને પૂર્વ અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે બંને તરફથી સામસામી લશ્કરી મુઠભેડ સતત ચાલી જ રહી છે. બીજી તરફ તાલિબાને ટીટીપીને આશ્રય આપવાની ના કહી છે તો અફઘાનિસ્તાનને સ્પર્શીને આવેલા પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં જબરજસ્ત વિદ્રોહ શરૂ થઈ ગયો છે તેને અફઘાનિસ્તાનનું પીઠબળ છે તેવો પાકિસ્તાનનો આક્ષેપ છે. આમ પરિસ્થિતિ વધુ ને વધુ ગુંચવાતી જાય છે.

Tags: taliban threatens pakistan
Previous Post

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલના પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલ હુમલો

August 17, 2026
ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો
આંતરરાષ્ટ્રીય

ડ્રગ કિંગપીન વીરેન્દ્ર સિંહ બસોયાને UAE થી ભારત પરત લવાયો

August 14, 2026
ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!
આંતરરાષ્ટ્રીય

ભારત સહીત દેશો ઉપર ચીનને ટેરીફથી બચાવવા મદદનો અમેરિકાનો આક્ષેપ!

August 14, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.