Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે- કેન્દ્રીય ગૃહમંત્રી

મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

Shri Amit Shah taking charge as the Union Minister for Home Affairs, in New Delhi on June 01, 2019.

aaspassdaily by aaspassdaily
2023-05-22 12:36:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનનું અમિત શાહનાં હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સમસ્ત મોદી સમાજના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોદી સમાજના 1500 જેટલા લોકો જોડાયા હતા. આ અધિવેશનમાં સામાજિક ઉત્થાન અને રૂઢિચુસ્ત રિવાજ બદલવા અંગે ચર્ચા કરાઈ હતી.
આ અધિવેશનમાં યુવાનોનાં અભ્યાસ સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.સમસ્ત મોદી સમાજ રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ મોદી સમાજ પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે અમિત શાહે નિવેદન આપ્યું હતું કે પૂર્ણેશભાઈ એક લડાઈ લડી છે. તે વખાણવા લાયક છે અને પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે. કોઈ વ્યક્તિનું અપમાન થાય તે નાની વાત છે. પરંતું સમાજ અને દેશનાં પ્રધાનમંત્રીનું અપમાન તે દેશનું અપમાન છે. પૂર્ણેશભાઈએ આ લડાઈને પરિણામલક્ષી રીતેથી લડ્યા છે. પૂર્ણેશભાઈએ પોતાની લડાઈમાં જીત પણ મેળવી છે.

Previous Post

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ

Next Post

કિરણ પટેલના 12 ઠેકાણાઓ પર એક સાથે દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
કિરણ પટેલના 12 ઠેકાણાઓ પર એક સાથે દરોડા

કિરણ પટેલના 12 ઠેકાણાઓ પર એક સાથે દરોડા

વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું

વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.