Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઝડપે આવેલી કારે અડફેટે લેતા માતા -દીકરીનું મોત

અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં બે હિટ એન્ડ રનની ઘટના

aaspassdaily by aaspassdaily
2023-05-30 10:36:28
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે. છતાં બેફામ ઝડપે વાહનો દોડતા હોય છે. તેના લીધે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 48 કલાકમાં બે હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદના SG હાઈવે પર કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો 28 મેના રોજ અમરાઈવાડી બીઆરટીએસ ટ્રેકમાં ટુ-વ્હીલર પર જઈ રહેલી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હતી.

Previous Post

કેદીઓને જામીન માટે બોગસ મેડીકલ સર્ટીફીકેટ કૌભાંડ

Next Post

ભાજપ આજથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન જનતા સાથે થશે સીધો સંવાદ

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
ભાજપ આજથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન  જનતા સાથે થશે સીધો સંવાદ

ભાજપ આજથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન જનતા સાથે થશે સીધો સંવાદ

પોલીસબેડામાં સાગમટે બદલી:  વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

પોલીસબેડામાં સાગમટે બદલી: વધુ 127 બિન હથિયારધારી PSIની બદલીના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.