Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ

સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા : વિદ્યાર્થિનીઓએ મારી બાજી

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:49:39
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7\30 વાગ્યે જાહેર કરાયું છે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ અને સૌથી ઓછુ દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2023ની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રીપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી.જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રીપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવ્યું છે.

પરિણામ

વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા, વિદ્યાર્થીઓનું 67.03 ટકા
સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા
સૌથી ઓછું દેવગઢબારિયા કેન્દ્રનું 36.28 ટકા
સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા
સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 54.67 ટકા
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311
44 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું

Previous Post

GO FIRST ની ફ્લાઈટ્સ પર લાગી 4 જૂન સુધી બ્રેક

Next Post

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.