Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સફાઇ કર્મીની નોકરી માટે FY‌ બી.કોમ ભણેલા યુવકે 7 પાસ બતાવતાં ધરપકડ

ઘો-10 અને ઘો-12 પાસને ક્યાં નોકરી મળે છે? મારે 7 જણાનું ભરણપોષણ કરવાનું છે, શું કરીએ?

aaspassdaily by aaspassdaily
2023-05-31 10:51:19
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એફ.વાય. બીકોમ પાસ યુવક પારિવારિક જવાબદારીને કારણે પાલિકામાં સફાઈ કર્મીની નોકરી મેળવવામાં પોલીસના સકંજામાં ભેરવાયો હતો. તેણે બાંયધરીપત્રકમાં ઘો-7 અભ્યાસ બતાવ્યો હતો. નનામી અરજીના આધારે પાલિકાની વિજિલન્સની ટીમને 3 વર્ષે ખબર પડી હતી. આ કર્મચારીને નોકરીમાંથી મે-2022માં ડિસમિસ કરાયો હતો. હવે આ કેસમાં પાલિકાએ ફરિયાદ નોંધવતા પોલીસે પ્રદીપ વિનોદ કાકલીયાની ઠગાઈમાં ધરપકડ કરી છે.
આરોપી પ્રદીપ કાકલીયાએ આ મુદ્દે કહ્યું હતું કે, ‘મેં ક્યાં કલેકટરની નોકરી માંગી હતી. મેં તો ઝાડું મારવાની નોકરી માંગી હતી ને. તેમાં પણ હું 7 પાસ થયો હતો એટલે બતાવ્યું. બાકી મેં કોઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા નથી.
ઘો-10 અને ઘો-12 પાસને ક્યાં નોકરી મળે છે. મારે 3 દીકરી, માતા-પિતા સહિત 7 જણાનું ભરણપોષણ કરવાનું છે. આટલું ભણ્યા પછી પણ નોકરી મળતી નથી, શું કરીએ? 2019માં પાલિકામાં સફાઇ-કામદાર તરીકે લાગ્યો ત્યારે પહેલા વર્ષ 7500 પગાર હતો. વર્ષ 2020માં કોરોનામાં 8500 અને 2021માં 9500ના માસિક પગારમાં મેં મારો જીવ જોખમમાં મુકી કોરોનાની કામગીરી કરી હતી, જેમાં આરોગ્ય અધિકારી આશિષ નાયકના હસ્તે બેસ્ટ કર્મચારીનો એવોર્ડ પણ મળ્યો હતો. મને પાલિકાએ વર્ષ 2022માં મે મહિનામાં ડિસમિસ કરી દીધો હતો. મારે ઘર ચલાવવું મુશ્કેલ છે. નોકરી મળતી નથી એટલે મજબૂરીમાં ઝાડું મારવાની નોકરી કરવી પડે છે.

Previous Post

સુરત : હાથમાં રિવોલ્વરનો રોફ બતાવી બાઇક ઉપર જતા 3 ટપોરીનો વીડિયો વાઇરલ

Next Post

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

aaspassdaily

aaspassdaily

Related News

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,
તાજા સમાચાર

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

June 18, 2026
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ
પ્રાદેશિક

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ૧ થી ૬ ઇંચ વરસાદ

June 18, 2026
ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
પ્રાદેશિક

ભાવનગરની યુવા પરિણીતાએ સુરતમાં માસૂમ દીકરીની નજર સામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

June 17, 2026
Next Post
મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

મોદી બધુ જ જાણે છે, તેઓ ભગાવાનને પણ જ્ઞાન આપી શકે

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

જો આવું થયું તો ખેલાડીઓ ભારતીય ધ્વજ સાથે નહિ રમી શકે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.