Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષણ

સેહવાગે શિક્ષણનો બોજ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી: ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ આવી જ જાહેરાત કરી

aaspassdaily by aaspassdaily
2023-06-05 11:40:47
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બાલાસોરમાં થયેલી ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા અનેક પરિવારો સાવ બરબાદ થઈ ગયા, જ્યારે કેટલાય બાળકો અનાથ પણ બન્યા. સેહવાગે માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો બોજ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે દુઃખની આ ઘડીમાં તે ઓછામાં ઓછી આટલી મદદ કરી શકે છે. આ માટે ‘વીરુ’એ હરિયાણા સ્થિત તેમની ‘સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ’માં બોર્ડિંગ સુવિધા હેઠળ શિક્ષણ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.સેહવાગે આ દુર્ઘટના દરમિયાન મદદ માટે સ્થળ પર પહોંચેલા લોકોને પણ સલામ કરી હતી, જેમણે લોકોને બહાર કાઢવા, હોસ્પિટલમાં લઈ જવા અને રક્તદાન કરવા જેવી મહત્વપૂર્ણ મદદ પૂરી પાડી હતી.

માત્ર સેહવાગ જ નહીં પરંતુ દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ આવી જ જાહેરાત કરી છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ પણ રવિવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અદાણી જૂથ તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શાળાકીય શિક્ષણનો બોજ ઉઠાવશે.

Previous Post

ભયાનક ટ્રેન દુર્ઘટનાના જવાબદારોને ઓળખી લેવાયા

Next Post

કાયદો પોતાનું કામ કરશે, પોલીસ તપાસ કરી રહી છે- ગૃહમંત્રી અમિત શાહ

aaspassdaily

aaspassdaily

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
ઈ-રિક્ષાએ 3 બાળકીઓનો જીવ લીધો
તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

June 24, 2026
આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
Next Post
કાયદો પોતાનું કામ કરશે, પોલીસ તપાસ કરી રહી છે- ગૃહમંત્રી અમિત શાહ

કાયદો પોતાનું કામ કરશે, પોલીસ તપાસ કરી રહી છે- ગૃહમંત્રી અમિત શાહ

તેલના ઘટતા ભાવને રોકવા  સાઉદી અરેબિયા ઓઈલ ઉત્પાદન ઘટાડશે

તેલના ઘટતા ભાવને રોકવા સાઉદી અરેબિયા ઓઈલ ઉત્પાદન ઘટાડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.