Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન: મોદી

અમેરિકા-ભારતના સંબંધોમાં 21મી સદીમાં મહત્વપૂર્ણ - જો બાઈડન

aaspassdaily by aaspassdaily
2023-06-23 11:56:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વોશિંગ્ટન
ભારતના વડાપ્રધાન મોદી આજે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા હતા ત્યાં પ્રવાસી ભારતીયો અને અમેરિકન સરકાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. અમેરિકામાં આવું ઉચ્ચ સન્માન પ્રાપ્ત કરવાવાળા તેઓ ચોથા નેતા બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મને વ્હાઇટ હાઉસમાં જે સન્માન મળ્યું તે ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આ માટે હું જો અને જીલનો આભાર વ્યક્ત કરું છું. જય હિંદ, ગોડ બ્લેસ અમેરિકા.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ દાયકા પહેલા જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા, ત્યારે તેમણે વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન રહીને ઘણી વખત અમેરિકા આવ્યો છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલા ભારતીય અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોને તેમની વિવિધતા પર ગર્વ છે.
જો બાઈડને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી તમારુ ફરીથી વ્હાઈટ હાઉસમાં સ્વાગત છે. અમેરિકા-ભારતના સંબંધોમાં 21મી સદીમાં મહત્વપૂર્ણ છે.
વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમયે વડાપ્રધાન મોદી ભારતીય મૂળના અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ કમલા હૈરિસને પણ મળ્યા હતા.વ્હાઈટ હાઉસની સાઉથ લોનની બાલકનીમાં ઉભા રહીને નરેન્દ્ર મોદી, જો બાઈડન અને જિલ બાઈડને લોકોનું અભિવાદન કર્યું હતું.
આજે સાંજે 8.30 કલાકે બંને દેશના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરુ થઈ હતી. બંને નેતાઓ મીડિયાના સવાલોના જવાબ આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

Previous Post

ભાવનગરમાં જૂનાબંદર રોડ પર ઓપરેશન ડીમોલેશન

Next Post

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત !

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત !

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત !

25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.