Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

25 જુનથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના

આગામી 5 દિવસમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-06-23 11:57:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ આગામી 3 દિવસ છૂટોછવાયો વરસાદ થઈ શકશે તેમજ તા. 25, 26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે.
સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ થઈ શકશે. આ બાબતે હવામાન વિભાગનાં મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Previous Post

ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત !

Next Post

શાળાઓની મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે આવશ્યક – મુખ્ય મંત્રી

aaspassdaily

aaspassdaily

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
શાળાઓની મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે આવશ્યક – મુખ્ય મંત્રી

શાળાઓની મુલાકાત દરમ્યાન ધ્યાને આવેલી બાબતોનું ડૉક્યુમેન્ટેશન થાય તે આવશ્યક - મુખ્ય મંત્રી

મોદી ફરી  દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.