Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

મલયાલમ ફિલ્મ અભિનેતા વિજય બાબુ સામે બળાત્કારનો કેસ

ફિલ્મોમાં કામ અપાવવાના મામલે એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ

aaspassdaily by aaspassdaily
2022-06-21 05:19:21
in અન્ય, સમાચાર
Share on FacebookShare on Twitter

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અને એક્ટર વિજય બાબુ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેતા પર ફિલ્મોમાં કામ અપાવવાના મામલે એક મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ કોઝિકોડની રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ફરિયાદીના જણાવ્યા મુજબ, વિજય બાબુએ પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી અને પછી તેને પોતાની લાગણી સાથે ખેલી અને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા.ઉલ્લેખનીય છે કે, અભિનેતા વિરુદ્ધ 22 એપ્રિલે આ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાનો આરોપ છે કે ફરિયાદના ચાર દિવસ પછી પણ પોલીસે આ મામલે અભિનેતાની પૂછપરછ કરી નથી. પોલીસે વિજય બાબુના ઠેકાણાનો પણ ખુલાસો કર્યો નથી. જોકે, અભિનેતા સામેના આ આરોપથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

નોંધનીય છે કે વિજય બાબુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક પ્રસિદ્ધ નિર્માતા અને અભિનેતા છે.અભિનેતાના ચાહકોની સંખ્યા કરોડોમાં ગણી શકાય. વિજય બાબુએ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમની ફ્રાઈડે ફિલ્મ હાઉસ નામની પ્રોડક્શન કંપની પણ છે.તેમણે આ પ્રોડક્શન હાઉસમાંથી નવી ફિલ્મો બનાવવાની પણ જાહેરાત કરી છે.

Tags: cinemafilmrapvijaybabu
Previous Post

યુવરાજના પુત્રનું નામ ટોપ ટ્રેન્ડમાં….

Next Post

CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા યોગ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  કર્યા યોગ

CM પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા યોગ

સુરતમાં મહારાષ્ટ્રના ધારાસભ્યોના ધામા અને CR પાટીલની સૂચક હાજરી

સુરતમાં મહારાષ્ટ્રના ધારાસભ્યોના ધામા અને CR પાટીલની સૂચક હાજરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.