• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નિલમબાગ સર્કલ પાસેથી 5 કેબિન અને 1 કાઉન્ટર જપ્ત

મોડી સાંજે કાર્યવાહી હાથ ધરતાં દબાણકર્તાઓ આબાદ ઝડપાયાં,

dharmendravaghela by dharmendravaghela
2025-01-31 12:12:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં નિલમબાગ સર્કલથી જવેલ્સ સર્કલ સુધીના રૂટ પર ગુરુવારે મોડી સાંજે કોર્પોરેશને દબાણ હટાવ કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો જેના પગલે દબાણ કર્તાઓમાં દોડધામ મચી હતી. શહેરના નિલમબાગ સર્કલથી જવેલ્સ સર્કલ સુધીના અંદાજિત સવા કિમી લાંબા વિસ્તારમાં ખડકાયેલાં વિવિધ અસ્થાયી દબાણોને તંત્ર દ્વારા સંમયાંતરે હટાવવામાં આવે છે પરંતુ તેની કોઈ અસર જોવા નથી મળતી તે પણ હકીકત છે.

આ જ સ્થળે દબાણો ખડકાઈ જતાં તેને હટાવવા માટે વારંવાર સૂચના આપવામાં આવી હતી છતાં દબાણકર્તાઓએ તેને ગંભીરતાથી ન લેતાં ગુરુવારે મોડી સાંજના સુમારે એકાએક દબાણ હટાવની ટીમ આ વિસ્તારમાં ત્રાટકી હતી. જેના પગલે થોડા સમય માટે દબાણકર્તા – લારીધારકોમાં રીતસર દોડધામ મચી ગઈ હતી, તંત્રએ દબાણકર્તાઓને કોર્ડન કરી અને સ્થળ પરથી ખાણીપીણીની પાંચ કેબિનો તથા કાઉન્ટર જપ્ત કર્યા હતા.

Tags: bhavnagardabannilambaug
Previous Post

આગામી 20 વર્ષમાં બ્રિટન પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે : બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલ્લા બ્રેવરમાન

Next Post

વેળાવદર આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
વેળાવદર આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન

વેળાવદર આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન

ગાંધી નિર્વાણ દિને હાથબ બંગલા લોકશાળામાં યોજાઈ પ્રાર્થના સભા

ગાંધી નિર્વાણ દિને હાથબ બંગલા લોકશાળામાં યોજાઈ પ્રાર્થના સભા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In