Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોરિસ જોનસનને ઝટકો: નાણામંત્રી અને સ્વાસ્થ્ય સચિવે આપ્યા રાજીનામા

પાર્ટી ગેટ વિવાદ બાદ બ્રિટેનની સરકાર દારૂ પાર્ટીની ઘટનામાં ફસાતી દેખાઈ રહી છે

aaspassdaily by aaspassdaily
2026-02-28 07:36:42
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને મોટો ઝટકો લાગ્યો છે. કહેવાય છે કે, નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે પીએમ બોરિસ જોનસની સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. કહેવાય છે કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસનની ઉપર પ્રેશર વધારવા માટે તેમણે આવું કર્યું છે. પાર્ટી ગેટ વિવાદ બાદ બ્રિટેનની સરકાર દારૂ પાર્ટીની ઘટનામાં ફસાતી દેખાઈ રહી છે. બ્રિટેનની સરકાર દારૂ પીવાની એક ઘટનાના ચક્કરમાં પોતાના નાયબ મુખ્ય સચેતકે રાજીનામું આપ્યા બાદ વધુ એક દારૂ કાંડ સામે આવી રહ્યો છે. ગત શુક્રવારે પ્રધાનમંત્રી બોરિસ જોનસન પાસે તે સાંસદને કંઝરવેટિવ પાર્ટીથી હટાવાની માગ કરી હતી. બ્રિટેનના નાણામંત્રી ઋષિ સુનકે ટ્વિટ કરીને કહ્યું કે, જનતા સરકાર પાસે એવી આશા રાખે છે કે, સરકાર ઢંગથી ચાલે, જનતા ઈચ્છે છે કે, સરકાર સક્ષમ અને ગંભીરતાથી ચાલે. મારુ માનવું છે કે, આ મારી અંતિમ મિનિસ્ટ્રિયલ જોબ હોઈ શકે છે. પણ મારુ માનવું છે કે, આ માપદંડો લડવા લાયક છે, એટલા માટે હું રાજીનામું આપી રહ્યો છું. સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે ટ્વિટ કરીને કહ્યું કે, આ ભૂમિકામાં સેવા કરવાનો મને બહુ મોટુ સૌભાગ્ય રહ્યું છે. પણ મને અફસોસ છે કે, હવે તેને આગળ ચાલુ રાખી શકુ નહીં.
Previous Post

અજમેર દરગાહના ખાદિમની તેના ઘરમાંથી પોલીસે કરી ધરપકડ

Next Post

4 વર્ષની બાળકી ભણવા ન બેસતા માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post

4 વર્ષની બાળકી ભણવા ન બેસતા માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી

દેશની પ્રથમ કોરોના ટેબલેટ પ્રથમ પરીક્ષણમાં પાસ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.