Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતમાં યોજાશે 2025નો ICC મહિલા વર્લ્ડ કપ

ICCએ મહિલાઓની ચાર મોટી ટૂર્નોમેન્ટની કરી જાહેરાત

aaspassdaily by aaspassdaily
2026-03-18 18:13:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

FREE MONEY | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks, Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 ZYHIn↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Rdmc0↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ 2024થી 2027 દરમિયાન મહિલાઓની ચાર મેજર વિમેન્સ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી દીધી છે.
અંતર્ગત વર્ષ 2025માં મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થશે. બર્મિંગહામમાં ચાલી રહેલી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આઇસીસીએ આ કાર્યક્રમ પર મહોર મારી દીધી હતી. જેમાં બે ટી-20 વર્લ્ડકપ, એક વન-ડે વર્લ્ડકપ અને પ્રથમ વખત મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવામાં આવશે. વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ટી-20 ફોર્મેટમાં થશે, જેનું આયોજન વર્ષ 2027માં થવાનું છે. આઇસીસીની તાજેતરની જાહેરાત અંતર્ગત ભારતીય ઉપખંડમાં જ ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ભારતની વાત કરીએ તો બીસીસીઆઇ વર્ષ 2025માં મહિલા વન ડે વર્લ્ડકપની યજમાની કરશે. ચાલુ વર્ષે ન્યુઝીલેન્ડમાં વિમેન્સ વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને જીત મેળવી હતી. આ ભારતમાં આઇસીસીની પાંચમી મહિલા ટૂર્નામેન્ટ હશે. ભારત અત્યાર સુધીમાં 3 વન-ડે વર્લ્ડકપ અને એક ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. આ સાથે મહિલા આઇસીસી ટુર્નામેન્ટ નવ વર્ષ બાદ ભારત પરત ફરશે. ભારતે છેલ્લે 2016માં ટી-20 વર્લ્ડ કપની યજમાની કરી હતી. છેલ્લે 2013માં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાયો હતો. આઇસીસીએ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, જેની વચ્ચે 31 મુકાબલા ખેલાશે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે. 2024માં વર્લ્ડ કપની શરુઆત બાંગ્લાદેશથી થશે જેમાં 10 ટીમોની વચ્ચે 23 મેચ રમવામાં આવશે. ત્યાર બાદ 2025માં ભારતમાં વર્લ્ડ કપ યોજાશે જે પછી ટી-20 વર્લ્ડ કપ યોજાશે. આ વખતે ઈંગ્લેન્ડમાં 2026નો ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે.
Tags: ICC Wonem WCindia
Previous Post

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ, ચૂંટણી અધિકારીની તાલિમનો કાર્યક્રમ જાહેર

Next Post

લઠ્ઠાકાંડમાં 39 જિંદગીઓ હોમાઈ ગઈ

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
લઠ્ઠાકાંડમાં 39 જિંદગીઓ હોમાઈ ગઈ

લઠ્ઠાકાંડમાં 39 જિંદગીઓ હોમાઈ ગઈ

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.