Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજ્ય સરકારે અમૂલ ડેરીને ગઢકા ગામે યુનિટ સ્થાપવા આપી મજૂરી

aaspassdaily by aaspassdaily
2022-07-27 16:27:36
in રાજકોટ, સમાચાર
Share on FacebookShare on Twitter

 

ગઢકા ગામે અમુલ ડેરીના પનીરના તથા મિલ્ક પાઉડર પ્લાન્ટને મંજુરી આપવાના રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી  રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, , સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા,રાજકોટ ડેરી ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલિયા સહિતના જિલ્લા ભાજપના પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા

ગઢકા આસપાસ ના ગામો ને રોજગારી ની તકો મળશે : આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારતનો ધ્યેય સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું : મોહનભાઈ કુંડારિયા,અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા
અમુલ ડેરીના આગમનથી સમસ્ત વિસ્તારની કાયાપલટ થઇ જશે : યુનિટ સ્થાપન થવાથી આસપાસના 100 જેટલા ગામોને રોજગારીની તકો પ્રાપ્ત થશે : ભુપતભાઈ બોદર

અમુલ ડેરીનાં પનીર તથા મિલ્ક પાઉડરનાં પ્લાન્ટ ને રાજકોટ જિલ્લાના ગઢકા ગામ ખાતે મંજૂરી આપવાના રાજ્ય સરકારના આ નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તથા રાજકોટ ડેરી ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલિયા સહિતના જિલ્લા ભાજપના પદાધિકારીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.

Tags: dairyRajkot
Previous Post

સીજીએસટી ટીમ ઉપર હુમલો કરનાર આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

Next Post

પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

લઠ્ઠા કાંડમાં નોંધારા થયેલા ચાર બાળકોને જવાબદારી પોલીસે ઉપાડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.