Wednesday, November 29, 2023
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • મનોરંજન
  • જ્યોતિષ
  • લાઈફ સ્ટાઈલ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • Home
  • ઈ પેપર
  • સમાચાર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

લઠ્ઠા કાંડમાં નોંધારા થયેલા ચાર બાળકોને જવાબદારી પોલીસે ઉપાડી

બોટાદ પોલીસે ખરા અર્થમાં લોક મિત્ર બનીને કર્યું પ્રશસ્ય કાર્ય

aaspassdaily by aaspassdaily
2022-07-27 16:29:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ કાંડમાં અનેક ઘર બરબાદ થયા છે. લગભગ 13 જેટલા ગામોમાં કેટકેટલાય લોકોના જીવ ગયા છે અને બે દિવસથી આ ગામોનું વાતાવરણ ગમગીન બન્યું છે. કેટલાય સંતાનોએ પિતાનો છત્રછાયો ગુમાવ્યો છે. ત્યારે બરવાળા કેમિકલકાંડમાં મૃતકોના પરિવારની વ્હારે બોટાદ પોલીસ આવી છે. એક પરિવારના મોભીના અવસાનથી બાળકોની ભણતરની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી છે. આજે પરિવારને સાંત્વના આપવા બોટાદ એસપી, ડીવાયએસપીની ટીમ પહોંચી હતી. જ્યાં એક પરિવારના 3 બાળકોના અભ્યાસની જવાબદારી પોલીસની ટીમ ઉપાડશે.

Advertisement

 

કનુભાઈના ઘરે પહોંચેલા બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદમાં થયેલા કેમિકલ કાંડમાં સંકળાયેલા લોકોને જિલ્લા પોલીસ દ્વારા જે પકડવાની કાર્યવાહી તો ચાલુ જ છે. પરંતુ આ વચ્ચે અમારા ધ્યાને આવ્યુ હતું કે, દેવગણાના કનુભાઈ સુરાભાઈનું અવસાન થયુ છે. તેમના પત્ની પણ સાથે નથી અને પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. કનુભાઈના મોતથી ચારેયના માથેથી પિતાનો આધાર પણ ગયો છે. ત્યારે બોટાદ જિલ્લા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિકથી કોલેજ સુધી જે પણ જરૂર હશે તો બોટાદ જિલ્લા પોલીસ તમામ ખર્ચ ઉપાડશે. તેમજ શિક્ષણ સિવાય કોઈ પણ મદદ માટે જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.

Tags: BotadBotad latthakand
Previous Post

પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

Next Post

ભંડારિયા યુનિયન બેંકમાં શોટસર્કિટ, મોટી દુર્ઘટના સહેજમાં ટળી

aaspassdaily

aaspassdaily

Related News

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ
તાજા સમાચાર

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

November 28, 2023
ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી
તાજા સમાચાર

ચિંતા ન કરો, મોદી જ ફરી સતા પર આવશે: નાણામંત્રી

November 28, 2023
ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ગાંધીજીની માફક જ મોદીને આ સદીના યુગપુરૂષ ગણાવતા વિવાદ

November 28, 2023
Next Post

ભંડારિયા યુનિયન બેંકમાં શોટસર્કિટ, મોટી દુર્ઘટના સહેજમાં ટળી

કેશ ક્વીન અર્પિતા મુખર્જીનાં ટોઇલેટમાં 29 કરોડ રોકડા, 5 કિલો સોનું !

કેશ ક્વીન અર્પિતા મુખર્જીનાં ટોઇલેટમાં 29 કરોડ રોકડા, 5 કિલો સોનું !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
  • શો ટાઈમ ન્યૂઝ
  • વિશેષ લેખ
  • બિઝનેસ
  • લાઈફ સ્ટાઈલ
  • મનોરંજન
  • જ્યોતિષ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.