Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિશાલ ગાલા ઓનલાઇન ગેમમાં 26 કરોડ હાર્યા

રૂ.26 કરોડની છેતરપીંડીની ફરિયાદ ખોટી હોવાનું ખુલ્યુ ,પોલીસે કરી ધરપકડ

aaspassdaily by aaspassdaily
2026-03-14 23:29:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

અમદાવાદમાં ગાલા ગ્લોબલ
્રોડક્ટ કંપની સાથે છેતરપિંડી મામલે વધુ એક વળાક આવ્યો છે. રૂ.26 કરોડની છેતરપિંડીની ફરિયાદ ખોટી હોવાનું તપાસમાં ભોપાળુ છતું થતાં ચકચાર જાગી છે. સાયબર ક્રાઇમની ઊલટ અને ઊંડી તપાસમાં ખોટી ફરિયાદ થયાનું સામે આવ્યુ છે. આથી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપની સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોધાઈ હતી. તમિલનાડુના સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી અજાણ્યા ઇસમોએ આશરે રૂ. 26 કરોડની છેતરપિંડી કરી હોવાની ગાલા ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના વિશાલ ગાલાએ ફરિયાદ કરી હતી. જેની તપાસમાં આ ફરિયાદ તદ્દન ખોટી હોવાનું સામે આવ્યું છે.આ કેસમાં પોલીસની ઊંડી તપાસમાં ઘટસ્ફોટ થયો છે. રૂ.26 કરોડની છેતરપિંડીની ફરિયાદ ખોટી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સાયબર ક્રાઇમની ઊલટ તપાસમાં પોલીસને શક જતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી જે મામલે ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલાએખોટી ફરિયાદ નોંધાવી હોવાનું ઉઘાડુ પડ્યું હતું. આ પ્રકરણમાં ગ્લોબલ પ્રોડક્ટ કંપનીના માલિક વિશાલ ગાલા India24bet.com વેબસાઈટ પર ઓનલાઈન ગેમ્બલિંગ કર્યું હતું. જેમાં જબરી રકમ તે હારી ગયો હતો. ત્યારબાદ કરોડો રૂપિયા હારી જતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમમાં કરેલી ફરિયાદમાં તમિલનાડુનું ટેન્ડર ભરવા છેતરપિંડી થઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં હકીકત પરથી પરદો ઊંચકાયો હતો અને ફરિયાદમાં જણાવ્યા મુજબની રકમ ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. વિશાલ ગાલા India24bet.com ગેમ્બલિંગ કરતા હોવાનું તેમના બેંક ટ્રાન્જક્શન પરથી જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમે ગેમ્બલિંગનો ગુનો દાખલ કરી આરોપી વિશાલ ગાલાની ધરપકડ કરી હતી. કાર્યવાહી આગળ ધપાવી છે.
Tags: gujaratVishal gala
Previous Post

સંસદ પરિસરમાં સાંસદોએ મચ્છરદાની લગાવીને કાઢી રાત

Next Post

દુનિયાના ટોપ-5 ધનિકોમાં ગૌતમ અદાણી કાયમ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
દુનિયાના ટોપ-5 ધનિકોમાં ગૌતમ અદાણી કાયમ

દુનિયાના ટોપ-5 ધનિકોમાં ગૌતમ અદાણી કાયમ

વાડિયા કેસમાં મુકેશ અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની અરજી

વાડિયા કેસમાં મુકેશ અંબાણીને સાક્ષી તરીકે બોલાવવાની અરજી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.