Tuesday, May 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાના વેપારીઓને મળશે સસ્‍તી લોન : અને ‘વ્‍યાપાર કાર્ડ'

કિસાન ક્રેડિટ કાર્ડ જેવું હશે કાર્ડ : લોન માટે કશું ગીરવે મુકવું નહિ પડે

aaspassdaily by aaspassdaily
2026-03-20 07:13:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

: મોદી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ નાના વેપારીઓને બિઝનેસ ક્રેડિટ કાર્ડ આપવાની તૈયારીઓ કરી રહી છે. તેનાથી વેપારીઓ અને એમએસએમઈનેᅠગીરવે રાખ્‍યાᅠવગર સસ્‍તી લોન મળશે. જાણવા મળી રહ્યું છે કે બિઝનેસ ક્રેડિટ કાર્ડ રાષ્ટ્રીય સ્‍તર પર લોન્‍ચ કરવામાં આવશે અને SIDBI વ્‍યાપર કાર્ડ માટે નોડલ એજન્‍સી હશે. સમિતિએ આ અંગે નાણાં મંત્રાલય તેમજ વિવિધ બેંકો સાથે પણ વાતચીત કરી છે. આ કાર્ડની ક્રેડિટ સીમા ૫૦ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની હશે. એટલે કે નાના વેપારીઓ એ લાખ સુધીની લોન લઇ શકશે. કોરોના સમયગાળા પછી, દેશના MSME ક્ષેત્ર (લઘુ અને મધ્‍યમ ઉદ્યોગો) ને સૌથી મોટો આંચકો લાગ્‍યો છે. એટલું જ નહીં, નોટબંધી અને GSTની અસર પણ આ વિસ્‍તાર પર પડી છે. આ ક્ષેત્રને રાહત આપવા માટે નાણા અંગેની સંસદીય સ્‍થાયી સમિતિએ કિસાન ક્રેડિટ કાર્ડની તર્જ પર નાના ઉદ્યોગ સાહસિકોને ‘વ્‍યાપાર ક્રેડિટ કાર્ડ’ની ભલામણ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્‍દ્ર સરકારે તેનો સ્‍વીકાર કરી લીધો છે અને ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવામાં આવશે.
Tags: modiSmall business
Previous Post

કહેવાય રાશનનું કેરોસીન પણ પેટ્રોલ કરતા'ય મોંઘુ !

Next Post

મોરારીબાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
Next Post

મોરારીબાપુની ઉપસ્થિતિમાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી જન્મોત્સવ ઉજવાશે

તમાકુ સેવન એટલે દર્દનાક મોત: તમાકુ-સિગારેટના પેકેટ ઉપર હવે આ ચેતવણી લખવી ફરજિયાત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.