Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં પ્રથમ ઘટના : બુટલેગરોના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ

આર્થિક વ્યવહારો જોઈને પોલીસ પણ ચોંકી: બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી સામે મોટી કાર્યવાહી

aaspassdaily by aaspassdaily
2026-03-12 17:47:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. મહત્વનું છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા હતા જે બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને ગુજરાતમાં દારૂનુ નેટવર્ક ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો મળી આવી હતી. આ બંનેના 20 બેંક એકાઉન્ટમાંથી 45 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલને નાગદાન ગઢવીના દારૂના નેટવર્કની વિગતો આપતી ઓડીયો ક્લીપ મળી આવી હતી. ઓડિયો ક્લિપને આધારે કાર્યવાહી કરતા નાણાંકીય હેરફેર માટે ચોક્ક્સ આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે નાગદાનની વધુ પૂછપરછ કરવામાં આવી પરંતુ તે અનેક હકીકતો છૂપાવતો હોવાનું ધ્યાન પર આવતાં એફએસએલ દ્વારા તેના એલ.વી.એ.ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે તે નાગદાન અને વિનોદ સિંધી પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ મામલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ હાથ ધરશે. મહત્વનું છે કે છ મહિના દરમિયાન નાગદાન ગઢવી દ્વારા 9 કરોડ અને વિનોદ સિંધીએ 35 કરોડના વ્યવહાર કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર મામલે તેઓએ વિદેશી દારૂનું વેચાણ કરવા માટે અન્ય ધંધાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે નાગદાન ગઢવી વિરૂદ્ધ IPC કલમ 465, 648, 471 અને 120 (બી) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નાગદાનની ડાયરીમાંથી દારૂના ધંધાને લગતી મહત્વની વિગતો પણ આવી સામે આવતા પોલીસે બંનેના એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Tags: acc.butlegargujarat
Previous Post

Ease of Justice પણ એટલું જ જરૂરી….. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Next Post

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા બચશે જ નહીં…, મહારાષ્ટ્ર ગવર્નર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા બચશે જ નહીં…, મહારાષ્ટ્ર ગવર્નર

કોમનવેલ્થ ગેમ્સમાં જીત સાથે શરૂઆત કરનાર અનહત સિંહે 40 રાષ્ટ્રીય મેડલ જીત્યા છે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.