Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

રાજુલાના રામપરા ગામમાં ત્રણ સિંહોની લટાર, ગામના લોકોમાં પણ સિંહનો કોઇ ડર નહીં

aaspassdaily by aaspassdaily
2022-07-31 18:39:36
in અમરેલી, સમાચાર
Share on FacebookShare on Twitter

 

ગુજરાતમાં  એક સમયે ગીર જંગલમાં રહેતા સિંહો હવે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અહીં પીપાવાવ નજીક આવેલા રામપરા ગામમાં સિંહો આંટાફેરા કરી રહ્યા છે. તો બીજી તરફ અહીં પાનની દુકાનના પટાંગણમાં સિંહો  રીતસર આંટાફેરા કરતા જોવા મળે છે. શનિવારે રાત્રે એક કોલરબેલ્ટ વાળો અને અન્ય 2 સિંહ રીતસર આંટાફેરા કરતા જોવા મળ્યા. જાણે આ ત્રણ સિંહ ગામમાં પેટ્રોલિંગ કરતા હોય તેવા દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા હતા. જો કે અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે આવી ઘટના અહીં રોજ બનતી હોય છે. સ્થાનિકો માને છે કે સિંહોને અહીનું વાતાવરણ હવે અનુકૂળ આવી રહ્યું છે. જેના કારણે આ રીતે ફરી રહ્યા છે.

Tags: Amrelilion
Previous Post

રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠીઓના હબ ગણાતા જંગલેશ્વરમાં ડ્રોન ઉડાડી ચેકિંગ

Next Post

ભાવનગર યુનિવર્સિટીને દસ કરોડ ફાળવતું શિક્ષણ વિભાગ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post

ભાવનગર યુનિવર્સિટીને દસ કરોડ ફાળવતું શિક્ષણ વિભાગ

જામનગર: પિતા-પુત્રી પર જીવલેણ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.