જામનગર નજીકના અલિયાબાડા ગામે એક સગીરા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યાનો કિસો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ૬ જેટલા હવશખોરોએ અલગ અલગ સ્થળો પર સગીરાને લઈ જઈ દુષ્કર્મ ગુજર્યું હતું
અંતે સગીરા સગર્ભા બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.જેથી પરિવાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દોડધામ મચી ગઇ છે.