Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યમાં લમ્પી વાયરસ ૨૦ જિલ્લામાં ફેલાયો, ૧૪૦૦થી વધુ પશુઓના થયા મૃત્યુ

રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે

aaspassdaily by aaspassdaily
2026-03-15 14:17:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રાજ્યમાં લમ્પી વાયરસ
૦ જિલ્લામાં ફેલાયો છે તેમજ અત્યારસ સુધીમાં ૧૪૦૦થી વધુ પશુઓના મૃત્યુ થયા છે. ગુજરાતમાં પશુધનમાં પ્રસરેલા લમ્પી વાયરસ નિયંત્રણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૮ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પશુઓને સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં લમ્પી વાયરસના નિયંત્રણ માટે યુદ્ધસ્તરે કાર્યરત છે. હાલમાં રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી પૂરજાેશમાં થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૧૭ હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓમાં કામગીરી કરી રહ્યા છે. રાજયમાં હાલની સ્થિતિએ કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ ૨૦ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જાેવા મળ્યા છે. જેમાં ૧૯૦૦થી વધુ ગામડાઓમાં ૫૪ હજારથી વધુ રોગગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.
Tags: gujaratLampy
Previous Post

વેસ્ટ ઇન્ડિઝની પાંચ વર્ષ બાદ જીત, ભારતને પાંચ વિકેટથી હરાવી રચ્યો ઇતિહાસ

Next Post

પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરવા આદેશ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો હવે ક્યુબા ઉપર કબજો કરવાનો સંકેત

March 17, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય અને લાચાર અફઘાન લોકો પર વ્યાપક અત્યાચાર

March 17, 2026
તાજા સમાચાર

અમેરિકા હિન્દુ મંદિરો પર થતા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે

March 17, 2026
Next Post
પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરવા આદેશ

પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરવા આદેશ

અમરેલી જિલ્લામાં આજથી તલાટી મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

અમરેલી જિલ્લામાં આજથી તલાટી મંત્રીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.