Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતિય ગેંગ વચ્ચે ફાયરિંગ

એક આરોપી અને SOG PSI ઘાયલ

aaspassdaily by aaspassdaily
2022-08-03 10:29:30
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાતે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી. આથી, પોલીસને બાતમી મળતા પોલીસ આખો વિસ્તાર કોર્ડન કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બાદમાં પોલીસ અને ગેંગ બંને વચ્ચે સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં એક આરોપી અને એક SOG PSI ઘાયલ થયા. આથી, ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. બાતમીના આધારે રાજકોટ પોલીસે મિશન પાર પાડ્યું હતું. હાલમાં આ ધાડપાડુ ગેંગને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: firingRajkot
Previous Post

તાઈવાનના સમર્થનમાં આખુ અમેરિકા ઊભું છે – નેન્સી પેલોસી

Next Post

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે BSPએ પત્તા ખોલ્યા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે BSPએ પત્તા ખોલ્યા

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે BSPએ પત્તા ખોલ્યા

ચિરીપાલ ગ્રુપ પાસેથી 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

ચિરીપાલ ગ્રુપ પાસેથી 20 કરોડના દાગીના પણ જપ્ત કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.