Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દોઢ વર્ષ પૂર્વે યુવકના આપઘાતના મામલે બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી ભાવનગરના યુવકને બ્લેકમેઇલ કરી રૂપિયા ૧૦ લાખની માંગણી કરતા યુવકે આપઘાત કરી લીધો હતો

aaspassdaily by aaspassdaily
2026-03-22 10:08:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના ૧૫૦ ફૂટ રિંગ રોડ,નારાયણ
ોસાયટીમાં રહેતા વ્યક્તિએ આજથી દોઢ વર્ષ પહેલા બે મહિલા સહિત ત્રણ શખ્સોના ત્રાસથી કંટાળી જઇ આપઘાત કરી લેવાના કિસ્સામાં મૃતકના ભાઈએ ત્રણેય વિરુદ્ધ પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા ભરત નગર પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવવાની વિગતો એવા પ્રકારની છે કે, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ, નારાયણ સોસાયટી પ્લોટ નંબર ૨૩-૨૪ માં રહેતા જગદીશભાઈ મથુરભાઈ ખેરાળા ના ભાઈ અરવિંદભાઈને ગીતાબેન રવજીભાઈ ગોહેલ, તેના બહેન અને કિશન ચુડાસમા નામનો શખ્સ બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી તેનો વિડીયો ઉતાર્યો અને અશ્લીલ ફોટા પાડેલ તેમજ તેને બદનામ કરવાની અવારનવાર ધમકી આપતા હતા. ગઈ તારીખ ૨૩/૨/૨૦૨૧ ના રોજ આ ત્રણેય ઈસમો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીના પત્ની સહિતનાને ગાળો આપી ધમકી આપી હતી અને માર માર્યો હતો, તેમજ અરવિંદભાઈ પાસે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. ગીતાબેન ગોહેલ અને તેની બહેન તથા કિશન ચુડાસમાના ત્રાસથી કંટાળી જઈ અરવિંદભાઈએ ગત તારીખ ૫/૩/૨૦૨૧ ના રોજ આપઘાત કરી લીધો હતો અને આપઘાત કરતા પહેલા ચિઠ્ઠી લખી ત્રણ વ્યક્તિના ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાના દોઢ વર્ષ બાદ મૃતક અરવિંદભાઈના ભાઈ જગદીશભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૬, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tags: aapghatbhavnagarFir
Previous Post

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

Next Post

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

aaspassdaily

aaspassdaily

Related News

કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા
તાજા સમાચાર

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

March 27, 2026
અમેરિકામાં ગેરકાયદે રહેતા 1 કરોડ જેટલા લોકોને હાંકી કાઢવા ટ્રમ્પનો તખ્તો તૈયાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

March 27, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

March 27, 2026
Next Post
ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

ઉંચી કૂદમાં પહેલી વાર મેડલ, તેજસ્વિન શંકરે રચ્યો ઈતિહાસ

ઉંચી કૂદમાં પહેલી વાર મેડલ, તેજસ્વિન શંકરે રચ્યો ઈતિહાસ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.