Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રૂ.૬ લાખના મ્યાંઉ મ્યાંઉ પાવડર સાથે શખ્સ ઝબ્બે

નશીલા પદાર્થનો જથ્થો ભાવનગરના શખ્સે સપ્લાય કર્યાનું તપાસમાં ખુલ્યું

aaspassdaily by aaspassdaily
2026-03-22 09:51:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

જામનગર અને દેવભૂમિ દ્વારકા ની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પરમદીને રાત્રે બેડી વિસ્તારના સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો, અને રૂપિયા ૬ લાખની કિંમતના નશીલા પ્રદાથ મ્યાંઉ મ્યાંઉ ડ્રગ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે, જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત નશીલો પદાર્થ ભાવનગર તરફથી આયાત થયો હોવાનું જાણવા મળતાં પોલીસે ભાવનગરના સપ્લાયરને ફરારી જાહેર કરી તપાસનો દોર ભાવનગર સુધી લંબાવ્યો છે. જામનગરની એસ.ઓ.જી. શાખા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસ.ઓ.જી. શાખા ને સંયુક્ત રીતે બાતમી મળી હતી, કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બાવાફળીમાં રહેતા બિલાલ અબ્દુલ દલ નામના ૬૦ વર્ષના આધેડ શખ્સના રહેણાંક મકાનના માદક પદાર્થ ને સંગ્રહ કરવામાં આવ્યો છે, અને તેનું ખાનગી રીતે છૂટકમાં વેચાણ કરાઇ રહ્યું છે. જે બાતમીના આધારે પરમદીને મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો, જે દરોડા દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી ૫.૯૫ લાખ ની કિંમત નો એમ.ડી.એમ.એ. (મ્યાંઉ મ્યાંઉ) પાવડર મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી, અને તેની પાસેથી માદક પદાર્થ કબજે કરી લેવાયો હતો. જેની ગઈકાલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, દરમિયાન તેણે ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો ભાવનગરના રહેવાસી હસમુખ નામના સપ્લાયર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે હસમુખને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ ચલાવવા માટે તપાસનો દોર ભાવનગર સુધી લંબાવવામાં આવ્યો છે.    
Tags: bhavnagarmyavpowder
Previous Post

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

Next Post

દોઢ વર્ષ પૂર્વે યુવકના આપઘાતના મામલે બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દોઢ વર્ષ પૂર્વે યુવકના આપઘાતના મામલે બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઇ મેઘાણીનુ ભાવનગર ખાતે નિધન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.