愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
તળાજા પંથકની એક સગીરાને માર મારવાની ધમકી આપી શખ્સે અન્ય એક શખ્સની મદદથી દુષ્કર્મ આચરતા અલંગ પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ તળાજા પંથકમાં રહેતી અને ૮માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ગઈ કાલે સાંજના સમયે પોતાની બહેનપાણીના ઘરે રમવા ગયા બાદ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે ગામનો પ્રદીપ નામનો શખ્સ અને એક અજાણ્યો શખ્સ મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને સગીરાને મારવાની ધમકી આપી ગામ નજીક આવેલ જંગલમાં લઈ જઈ પ્રદીપ નામના શખ્સે સગીરાની મરજી વિરુદ્ધ તેની ઉપર દુષ્કર્મ આચરી પરત ઘર નજીક મૂકી ગયા હતા.આ ઘટના અંગે સગીરાએ પોતાના માતા-પિતાને જાણ કરતા સગીરા પરિવાર સાથે પોલીસ મથક પહોંચી હતી અને અલંગ પોલીસ મથકમાં પ્રદીપ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આઈ.પી.સી.૩૬૩,૩૭૬ (૩),૧૧૪ અને પોકસોની કલમ ૪,૮અને ૧૭ મુજબ ગુનો નોંધી અલંગ પી.આઈ.ડી.જી.પટેલે તપાસ હાથ ધરી છે.




