Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાં ચાંદીના વેપારીનું કારમાં અપહરણ, લૂંટી છોડી દીધો; ગોંડલ હાઇવે પીઠડિયા ટોલનાકાએથી આરોપી ઝડપાયો

aaspassdaily by aaspassdaily
2026-03-13 11:07:23
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ચાર શખસે અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી ૧૬,૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ચારેય શખસે વેપારીને લોઠડા નજીક ઉતારી નાસી છૂટ્યા હતા. આ દરમિયાન મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર ગોંડલ પીઠડિયા ટોલનાકા પરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં વોચ ગોઠવી હતી. કાર ટોલનાકાએ આવતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોર્ડન કરી લીધી હતી. એક પોલીસમેન કારના બોનેટ પર સૂઇ કારને આગળ જવા દીધી નહોતી. એક સમયે કાર આગળ ચલાવવા આરોપીએ પ્રયાસ પણ કર્યો હતો. જોકે સફળતા ન મળતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક બનેલા અપહરણ અને લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર રાજકોટ-ગોંડલ હાઇવે પર પીઠડિયા ટોલનાકાથી સુરત તરફ નાસી છૂટવા પ્રયાસ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, આથી ટોલ પ્લાઝા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડીમાંથી ડ્રાઇવર સાથે મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો મળી આવતાં મંગળવારની રાત્રે ૧૨.૩૦ વાગ્યા આસપાસ પોલીસે ફિલ્મીસ્ટાઇલથી કારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી દ્વારા એક વખત કારને આગળ ચલાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે નાસી છૂટવામાં તેને સફળતા મળી નહોતી.
Tags: aropilutRajkot
Previous Post

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

Next Post

સૌરાષ્ટ્રમાં કોરોનાના ૧૬૫ કેસ : એકનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં કોરોનાના ૧૬૫ કેસ : એકનું મોત

સૌરાષ્ટ્રમાં કોરોનાના ૧૬૫ કેસ : એકનું મોત

અમરેલીના સાણથલીમાં ચાલતા જુગારધામ પર દરોડો

અમરેલીના સાણથલીમાં ચાલતા જુગારધામ પર દરોડો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.