અમરેલીના વડીયા તાલુકાના સાણથલી ગામની પાદરમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી ૧૪ શખ્સોને ૧૩ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ચોક્કસ બાતમી આધારે એસપીની ટીમ એલ.સી.બી., ઇન્ચાર્જ ઁજીૈં પી.બી.લક્કડ તથા એલ.સી.બી.ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારધામ ઝડપાયું હતું.કુલ ૧૪ ઇસમોને રોકડ રકમ, વાહનો, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ સામે જુગારઘારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયા છે.
જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ
(૧) રાજભાઇ દેવકુભાઇ વાળા, સાણથલી, તા.વડીયા, જિ.અમરેલી.
(૨) અતલુ ભાઇ ગોગનભાઇ પરમાર, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.
(૩) કમલેશભાઇ કેશભાઈ સાટોડીયા, ગોંડલ, મહાદેવવાડી, તા.ગોંડલ, જિ. રાજકોટ
(૪) કરણભાઇ હાજાભાઇ પરમાર, રે.જુનાગઢ, મધરુમ, વ્રજ વાટિકા, જિ. જૂનાગઢ.
(૫) હમીરભાઇ માણંદભાઇ મળુભાઈ મૂળાયાસીયા, તા.વંથલી, જિ. જૂનાગઢ
(૬) અશોકભાઇ પુનાભાઇ વઘાસીયા, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.
(૭) અશ્વીનભાઇ ધવલભાઇ વઘાસીયા, સાણથલી, તા.વડીયા, જિ. અમરેલી.
(૮) અશોકભાઇ ભીખાભાઇ પટોળીયા, સખુપરુ, તા.ભેસાણ, જિ. જૂનાગઢ
(૯) ગોપાલભાઇ ભરતભાઇ પાનસરુીયા ગોંડલ, ભોજરાજપરા. જિ. રાજકોટ
(૧૦) પરેશભાઇ ચંદુભાઇ આંબલીયા, ગોંડલ, ભોજરાજપરા, જિ. રાજકોટ
(૧૧) ભાવેશભાઇ ભીખુભાઈ ભેસાણીયા, સાણથલી, તા.વડીયા, જિ.અમરેલી.
(૧૨) વિનોદભાઇ વિક્રમભાઇ વરૂ, જુનાગઢ, વાડલા ફાટક, મધુવન સોસાયટી,.જૂનાગઢ.
(૧૩) સંદીપભાઇ હસમખુ ભાઇ મહતે રાજકોટ ગાંધીગ્રામ મેઇન રોડ, શેરી નં-૦૯ .રાજકોટ.
(૧૪) જગદીશભાઇ વસંતભાઇ બગડાઇ, રાજકોટ, ગોપાલ નગર .રાજકોટ.