Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જેસર સહિતના વિસ્તારમાં સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક પાણીની આવક

aaspassdaily by aaspassdaily
2026-03-14 06:08:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગત સાંજે જેસર, સાવરકુંડલા, અમરેલી વિસ્તારમાં સારો વરસાદ પડતા તેમજ ધારી-ખોડિયાર ડેમનો એક દરવાજાે પુનઃ ખોલાતા પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી છેલ્લે ૨૭ ફુટ ૨ ઇંચ નોંધાઇ હતી. જેમાં ગઇકાલે રાત્રે પાણીની નવી આવક શરૂ થઇ હતી. પ્રારંભિક તબક્કામાં ૪૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાયેલ બાદમાં સવારે ૭ વાગ્યે પાણીની આવક વધીને ૨૦૩૦ ક્યુસેક નોંધાઇ છે. જાે આ રીતે આવક શરૂ રહેશે તો સાંજ સુધીમાં ડેમની સપાટીમાં એકથી બે ઇંચનો વધારો થશે તેમ જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહુવાનો માલણ અને રોઝકી ડેમ ૮૦ ટકા સુધી ભરાઈ જતા તંત્ર વાહકોએ હેઠવાસમાં આવતા ગામના લોકોને એલર્ટ કરી ગમે ત્યારે પાણી છોડવામાં આવશે તે અંગે માહિતગાર કર્યા છે.
Tags: palitanashetrunji
Previous Post

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

Next Post

સિહોરમાં વૃદ્ધ મહિલાની દેખરેખ માટે સાથે રહેતા શખ્સે મિલકત ઉપર કબજાે જમાવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

સિહોરમાં વૃદ્ધ મહિલાની દેખરેખ માટે સાથે રહેતા શખ્સે મિલકત ઉપર કબજાે જમાવ્યો

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ઘોઘાના ઓદરકામાં જુગાર રમતા બે ઝબ્બેઃ બે ફરાર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.