Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘હર ઘર તિરંગા’ને જનચેતનાનું પ્રતિક બનાવવા કલેક્ટર નિરગુડેનો અનુરોધ

જિલ્લાનો દરેક નાગરિક આ અભિયાનમાં જાેડાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહ્વાન

aaspassdaily by aaspassdaily
2022-08-06 13:29:02
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ’હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા કલેકટર તથા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશ્નર યોગેશ નિરગુડેએ આ પર્વને નવા વર્ષની ઉજવણી સમાન જ સમર્થન આપવાં અને તેમાં વ્યાપકપણે જાેડાવાં અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઉજવવામાં આવનાર ’હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય આશય જન જનમાં રાષ્ટ્રભાવના જાગે તેમજ તિરંગા પ્રત્યે લાગણી ઉજાગર થાય એવો છે.
આ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ, ખાનગી કચેરી, ઔદ્યોગિક સંગઠનો, વ્યવસાયિક સંગઠનો તેમજ દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે તેમણે અનુરોધ કરતાં જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ તિરંગો ફરકાવે તેમજ જિલ્લાનાં દરેક નાગરિકો, સરકારી તેમજ ખાનગી કચેરીઓ, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વ્યવસાયિક સંગઠનો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જાેડાવાં માટે તેમણે જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપીલ કરી હતી.

Tags: apealbhavnagarcollectortiranga
Previous Post

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

Next Post

ચોમલની યુવતીને સગાઈ તોડી નાખવા મામાના દીકરાની ધમકી

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ચોમલની યુવતીને સગાઈ તોડી નાખવા મામાના દીકરાની ધમકી

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

શ્રાવણમાં જુગાર પુરબહાર : ભાવનગરમાં ત્રણ દરોડામાં ૭ મહિલા સહિત ૧૬ ખેલંદા ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.