Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફોજીઓ માટે ૨૦૦૦ રાખડી મોકલતા સ્કાઉટ ગાઈડ

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયો અનોખો કાર્યક્રમ

aaspassdaily by aaspassdaily
2022-08-08 13:41:36
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

લેખક અને સંપાદક હર્ષલ પુષ્કર્ણા દ્વારા સિયાચીન અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ‘એક રાખી ફૌજી કે નામ’ મિશન ચાલી રહ્યું છે. ભાવનગરમાંથી પણ છેલ્લા ચાર વર્ષથી વિદ્યાર્થીઓ સરહદ પર ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોને રાખડી મોકલે છે. આ કાર્યમાં ભાવનગરના સ્કાઉટ- ગાઈટ વિદ્યાર્થીઓ વિશેષ સ્નેહ અને રાષ્ટ્રપ્રેમ સાથે જાેડાતા હોય છે.
વિવિધ શાળાના સ્કાઉટ – ગાઈડ યુનિટના વિદ્યાર્થીઓ કોઈ સ્થળે એકઠા થઈ આ રાખડીઓ જાતે જ બનાવે છે અને તેની સાથે એક પત્ર પણ લખીને મોકલવામાં આવે છે. આ વર્ષે વિવિધ શાળામાં ૮ કલાક માટે આ રાખડી બનાવવાનું કામ ૧૦૦ સ્કાઉટ ગાઈડ ,રોવર રેન્જરે કર્યું અને ૨૦૦૦ રાખડીયો એક રાખી ફોજી કે નામ અંતર્ગત મોકલવામાં આવી છે. કોઈ સ્વેચ્છિક સંસ્થા દ્વારા વિવિધ શાળાના વિદ્યાર્થીઓને જાેડીને આટલી રાખડી ફોજીઓને મોકલનાર આ કદાચ પ્રથમ સંસ્થા હશે. આ કાર્યમાં શહેરની વિદ્યાધીશ વિદ્યાસંકુલ, સ્વામિનારાયણ ગુરુકુળ, પ્રણામી પ્રાથમિક શાળા, બી એન વીરાણી હાઈસ્કૂલ, ટી બી જૈન કન્યા પ્રાથમિક શાળા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસ્કાર ધામ શાળા નં ૬૯, દક્ષિણામૂર્તિ સંસ્થા, વિવેકાનં રોવર ક્રૃ, રાણી લક્ષમીબાઈ રેન્જર ટીમ વીગેરે શાળાઓના સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર જાેડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટના માર્ગદર્શનમા અજયભાઈ ભટ્ટ, કાજલબેન પંડ્યા, યશપાલ વ્યાસ, ગોપાણી પાર્થ તેમજ રોવર રેન્જર દ્વારા જહેમત ઉઠાવી હતી.

Tags: bhavnagarfaujirakhdiscout
Previous Post

દશામાના વ્રતનુ સમાપન, શોભાયાત્રા સાથે મૂર્તિઓનુ કરાયુ વિસર્જન

Next Post

શહેરમાં સાંજે તાજીયા પડમાં આવશે : કાલે ઝુલુસ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં નોંધાયેલા ૩૫ તાજીયાઓના નીકળશે ઝુલુસ

શહેરમાં સાંજે તાજીયા પડમાં આવશે : કાલે ઝુલુસ

દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ દ્વારા મહોર્રમ પર્વ મનાવાયો

દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ દ્વારા મહોર્રમ પર્વ મનાવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.