કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. પ્રિયંકાએ જણાવ્યું છે કે, હું ફરીથી કોરોના પોઝિટિવ થઈ ગઈ છું. તેમણે જણાવ્યું છે કે, ઘરે જ આઈસોલેટર થઈ ગઈ છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરશે.