Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

રાજકોટના ભાદર-1 ડેમમાં પોણા બે ફૂટ નવા નીર

aaspassdaily by aaspassdaily
2022-08-10 12:18:20
in તાજા સમાચાર, રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદના પગલે જળાશયોમાં નવા નિરની આવક યથાવત રહેવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના છ ડેમો સહિત સૌરાષ્ટ્રના 18 ડેમોમાં અર્ધોથી ત્રણ ફૂટ નવા નિરની આવક થઇ છે. ખાસ કરીને રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા બે ફૂટ જેટલું નવું પાણી ઠલવાયું છે જેના કારણે ડેમની સપાટી 26 ફૂટે પહોંચી ગઇ છે.
આ ઉપરાંત મોજ ડેમમાં 0.39 ફૂટ, સુરવોમાં 3.12 ફૂટ, કરમાણમાં 0.33 ફૂટ, કર્ણુકીમાં 2.13 ફૂટ અને માલગઢ ડેમમાં 1 ફૂટ નવું પાણી આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ 70 ટકા જળજથ્થો સંગ્રહ થઇ ગયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, મચ્છુ-2માં 0.13 અને ડેમી-2માં 0.16 ફૂટ નવા નીર આવક થઇ છે. જ્યારે જામનગર જિલ્લાના ફૂલઝર-1માં 0.36 ફૂટ, ફૂલઝર-2માં પોણો ફૂટ અને ફૂલઝર (કોબા) ડેમમાં 0.16 ફૂટ નવા નિરની આવક થઇ છે. દરમિયાન દ્વારકા જિલ્લાના પાંચ ડેમોમાં નવા નિર આવ્યા છે

Tags: BhadardamRajkot
Previous Post

અમરેલી જિલ્લામાં બે દિવસમાં ૧૦૦થી વધુ નશાખોર ઝડપાયા

Next Post

રાજકોટ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા રાજીનામુ પાછુ ખેંચી લેશે : ‘સમજાવટ’ સફળ

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.