Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભરૂચની પનોલી GIDCમાંથી 1300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

એક જ કંપનીમાં 3 દિવસમાં 2 વખત દરોડા

aaspassdaily by aaspassdaily
2022-08-16 20:39:40
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડતા હાહાકાર મચી જવા પામી છે

ભરૂચ જિલ્લામાં કેમિકલ ક્લસ્ટરની અંકલેશ્વરની પાનોલી જીઆઇડસીમાંથી ડ્રગ્સ ફેકટરી પકડાતા ખળભળાટ મચી ગયો છે.પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની વર્ષ 2017 માં શરૂ થઇ હતી.5 એફ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયઝ અને ડાય ઇન્ટરમીડિયેટનું ઉત્પાદન કરવાનું હતું.જોકે આજે આ કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વેલી યુનિટે એમડી ડ્રગ્સના 1000 કરોડ ઉપરાંતના જથ્થાનો ઘટસ્ફોટ થયો છે. આ ઓપરેશનમાં એટીએસના આધારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ સાથે ભરૂચ એસ.ઓ.જી.પી.આઈ. વી.બી. કોઠીયા અને એલસીબી પી.આઈ. કરણસિંહ મંડોરા સહિતના જોડાયા હતા. કેમિકલ ડાયઝ ના નામે એમડી ડ્રગ્સના આ કારોબારમાં સોમવાર સાંજથી દરોડાની કામગીરી ચાલી રહી છે.
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં ડ્રગ્સની આ મોટી રેડમાં સૌથી વિપુલ જથ્થો પકડાયો છે. લગભગ 513 કિલો એમ.ડી. ડ્રગ્સ જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 1026 કરોડ જેટલી થાય છે.ઓપરેશનમાં જોડાયેલી ટીમોએ 1000 કરોડ ઉપરાંતના ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી હોવાની વિગતો બહાર આવી છે. જો કે ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સત્તાવાર માહિતી સાંપડશે. ભરુચની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે દરોડા પાડી અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા કુલ કિમત 1383 કરોડ થાય છે.
આ તરફ બપોરે સાવલીના મોક્ષી ગામે વડોદરા SOG અને ગુજરાત ATS એમ બંને દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે ATS અને SOGએ દરોડા પાડ્યા હતા. દરમ્યાન નેક્ટર કેમ કેમિકલની ફેક્ટરીમાંથી ATSને અંદાજિત 1000 કરોડથી વધુ કિંમતનો 200 કિલો MD ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો. મહત્વનું છે કે, ડ્રગ્સના વજન માટે તોલમાપની એક ટીમ પણ બોલાવવામાં આવી હતી. આ મામલે FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Tags: Bharuchdrug
Previous Post

ગારીયાધાર અને પાલીતાણા પંથકમાં જુગાર રમતા ૨૪ ખેલૈયા ઝડપાયા

Next Post

ગોંડલની હોસ્પિટલમાં મંકીપોક્સની એન્ટ્રી!

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગોંડલની હોસ્પિટલમાં મંકીપોક્સની એન્ટ્રી!

ગોંડલની હોસ્પિટલમાં મંકીપોક્સની એન્ટ્રી!

પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 50થી વધુ ઈજાગ્રસ્ત

પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 50થી વધુ ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.