Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભીષણ ટક્કર, 50થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર ગોંદિયામાં ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:29:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

મહારાષ્ટ્રના ગોંદિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે જેમાં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગ સહિતના તંત્રમાં દોડધામ મચી હતી અને તાત્કાલિક સારવાર માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના મંગળવારની રાત્રિના લગભગ 2.30 વાગ્યાની આસપાસ ઘટી હતી કે જ્યારે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે આ અકસ્માત ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાના કારણે થયો હતો. જો કે, રાહતની બાબત એ છે કે આની અંદર એકપણ મુસાફરનું મોત નથી થયું. આ અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. ઘટનામાં ઘાયલ તમામ મુસાફરોને તાત્કાલિક સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બંને ટ્રેન એક જ દિશામાં નાગપુર જઈ રહી હતી. ભગત કી કોઠી નામક ટ્રેન ગ્રીન સિગ્નલ બાદ આગળ જઈ રહી હતી અને ગોંદિયામાં એક માલગાડી પાટા પર જ ઊભી હતી. જે બાદ ભગત કી કોઠી ટ્રેને પાછળથી માલગાડીને ટક્કર મારી દેતા દુર્ઘટના થઈ હતી.
Tags: accidentGondiyaMaharashtratrain
Previous Post

ગોંડલની હોસ્પિટલમાં મંકીપોક્સની એન્ટ્રી!

Next Post

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

નેતાઓને દિલ્હી બોલાવી અમિત શાહ-નડ્ડાએ આપ્યો ટાર્ગેટ

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

ગુજરાત હાઈકોર્ટમાથી જામીન ન મળતા તિસ્તા સેતલવાડે SCમાં કરી અરજી

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.