Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વધુ દોઢ ઇંચ પડતા ૧૦૭ ટકા વરસાદ સાથે ભાવનગર જિલ્લામાં મહુવા મોખરે

ગારિયાધારમાં સવા, વલભીપુર અને ઉમરાળામા એક-એક ઇચ : શહેરમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:36:19
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં મહુવા, ગારીયાધાર, અને ઉમરાળા પંથકમાં લગભગ એક અઠવાડિયાથી દરરોજ હળવો ભારે વરસાદ આવી રહ્યો છે મહુવા પંથકમાં ગઈકાલે મંગળવારે મેઘરાજા રીજ્યા હતા અને વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર જિલ્લામાં શરૂઆતથી જ મહુવા પંથક પર મેઘરાજા ઓળઘોળ રહ્યા છે પરિણામે આજ દિવસ સુધીમાં મહુવા પંથકમા સીઝનનો સો ટકા વરસાદ વટાવી ૧૦૭ ટકા સુધી થઈ જવા પામ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આપેલી આગાહીના પગલે છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર શહેર અને જિલ્લામાં વધતો ઓછો વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં ગઈકાલે મંગળવારે મહુવા પંથકમાં ધોધમાર દોઢ ઇચ વરસાદ પડ્યો હતો જ્યારે ગારીયાધાર પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત વલભીપુર અને ઉમરાળા પંથકમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના જેસર, તળાજા, ઘોઘા અને ભાવનગર શહેર તથા સિહોર પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પાલીતાણા પંથકમાં જાેરદાર ઝાપટા પડ્યા હતા. મહુવા પંથકમાં પડેલા વરસાદથી ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે ભાવનગર શહેરમાં પણ ગઈકાલે બપોર બાદ શરૂ થયેલા વરસાદના કારણે લોકો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યું હતું આજે સવારે પણ વરસાદી માહોલ વચ્ચે વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા આમ ભાવનગર શહેરમાં દિવસભર પડી રહેલા હળવા ઝાપટાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આગામી સાતમ આઠમના તહેવારમાં પણ વરસાદ વિઘ્ન બનશે તેવું આગાહી પરથી માની શકાય છે.
Tags: bhavnagarmahuvaVarsad
Previous Post

કાલે ઘોઘારોડ પર ભરાશે શીતળા સાતમનો પરંપરાગત લોકમેળો

Next Post

ઘોઘાગેટ નજીકથી ચોરાયેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ઘોઘાગેટ નજીકથી ચોરાયેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

ઘોઘાગેટ નજીકથી ચોરાયેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

જવાહર મેદાનમાં આજથી જન્માષ્ટમી લોકમેળો

જવાહર મેદાનમાં આજથી જન્માષ્ટમી લોકમેળો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.