Tuesday, April 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રી આવતીકાલે ભાવનગર શહેરમાં

બોર તળાવ ખાતે આયોજિત મટકી ફોડ કાર્યક્રમ અને ત્યારબાદ જવાહર મેદાન ખાતેના મેળામાં હાજરી આપશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:38:12
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે એક દિવસીય ભાવનગર જિલ્લાના પ્રવાસે છે.તેઓ સાંજે ૭-૦૦ કલાકે બોર તળાવ ખાતે આયોજિત ભવ્યાતિભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ બાદ તેઓ જવાહર મેદાન ખાતે યોજાયેલ મેળામાં પણ હાજરી આપશે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ અવસરે તેમની સાથે રહેશે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર નંદોત્સવ સમિતિ દ્વારા ભાવનગરમાં પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. કોરોના સમયગાળા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા દહીં- હાંડીના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રનાં ૧૫૦ થી વધુ ગોવિંદાઓ ભાવનગરમાં આવી રહ્યાં છે.ભા

વનગર શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે એટલે કે તા.૧૯-૦૮-૨૦૨૨નાં રોજ કાળીયાબીડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે, શીતળા માતાના મંદિર પાછળ બાનુબેનની વાડી ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે, કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે બપોરે ૧:૦૦ કલાકે, મહાત્મા ગાંધી સરકારી નિશાળ હાદાનગર ખાતે બપોરે ૩:૦૦ કલાકે, ધનજીભાઈ ચોક, ફુલસર ખાતે સાંજે ૫:૦૦ કલાકે અને બાલવાટિકા પાસેનો પોપડો, બોરતળાવ ખાતે સાંજે ૭:૦૦ કલાકે ભવ્યાતી ભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Tags: bhavnagarc.m.patel
Previous Post

જવાહર મેદાનમાં લોકમેળાની જમાવટ : વિવિધ રાઇડ્‌સ અને સાંસ્કૃતિક કાર્યક્રમની રંગત

Next Post

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

April 7, 2026
Next Post
ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

વક્રતુંડ ગોવિંદા મંડળના એકસો પચાસ  ગોવિંદાની ટીમે  પાંચ માળ ઊંચી મટકી ફોડી

વક્રતુંડ ગોવિંદા મંડળના એકસો પચાસ  ગોવિંદાની ટીમે  પાંચ માળ ઊંચી મટકી ફોડી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.