Tuesday, April 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોર : વળાવડમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

પાણી ઢોળવા બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે બઘડાટી થતા ૮ વ્યક્તિને ઇજા

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:53:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સિહોર તાલુકાના વળાવડ ગામમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ શિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઉપરાંત જેરામભાઈ રાઘવભાઈ ખીમસુરીયા (ઉ.વ.૪૦) રાઘવભાઈ નારણભાઈ (ઉ.વ.૬૫) તેમજ સામા પક્ષે હિંમતભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૫૩) લક્ષ્મીબેન હિંમતભાઈ મકવાણા (ઉ.વ. ૫૨) બાબુભાઈ હિંમતભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ગોવિંદભાઈ હિંમતભાઈ (ઉ.વ.૨૬) ને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે. મારમારીની આ ઘટનાના પગલે સિહોર પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
Tags: juth athdamansihorvalavad
Previous Post

મહાપાલિકામાં ડે.કમિશનર-એડમીન, જનરલ અને સિટી એન્જિનીયરનો ચાર્જ આખરે સોંપાયો

Next Post

બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

April 7, 2026
Next Post
બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

બોરતળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

ભાવનગર સહિત ગુજરાતના પ્રવાસમાં કેજરીવાલ અને સિસોદિયાની સુરક્ષા વધારવા આપની માંગ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.