Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરના અગ્રણી ઉદ્યોગગૃહ લીલા ગ્રૂપ દ્વારા અમદાવાદમાં હોટલ વિવાન્તાનો પ્રારંભ

ભાવનગરમાં એફસી સરોવર પોર્ટ્રીકો બાદ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે નવું સોપાન 

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:54:55
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગરના અગ્રણી ઉધોગગૃહ લીલા ગ્રૂપ ઓફ કંપનીઝ ૧૨થી વધુ ક્ષેત્રમાં સફળતાપૂર્વક વ્યવસાય કરી રહી છે અને તેમાં આધુનિક અને વૈભવી હોટેલ ઉદ્યોગ પણ સામેલ છે. લીલા ગ્રુપ આ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે અને પોતાની બીજી હોટલનો અમદાવાદ ખાતે પ્રારંભ કર્યો છે.
અમદાવાદ શહેરમાં તાજ ગૃપ દ્વારા ‘વિવાન્તા’ હોટલનો પ્રારંભ ૨૦ ઓગસ્ટથી થયો છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે સિધ્ધરૂપ અને અમદાવાદના ગૌરવમાં વધારો કરતી આ હોટેલ ગુજરાત હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સાબરમતી આશ્રમ તેમજ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગુજરાતની રાજકીય રાજધાની ગાંધીનગર સહિત શહેરના મુખ્ય મથક સાથે સરળ કનેક્ટિવિટી ધરાવે છે. હોટેલ 176 સુવિધા અને સ્ટાઇલિશ રૂમ અને સ્યુટ્સ ઉપરાંત રેસ્ટોરન્ટ, ચાર બહુમુખી મીટિંગ સ્પેસ અને આઉટડોર પૂલ , 540 ચો.મી. ઈવેન્ટ સ્પેસ કે જે કોર્પોરેટ મીટિંગ્સ, લગ્નો, સામાજિક ઉજવણીઓ માટે ખાસ તૈયાર કરેલ છે.   અમદાવાદના એસજી હાઈ વે પર, સોલા વિદ્યાપીઠ સામે આ અને આવી આધુનિક સુવિધાઓ અને વૈભવી સગવડતા સાથે તૈયાર થયેલ વિવાન્તા ખાતે ૨૦મી ઓગસ્ટે દિપિકા રાવ (એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ- આઈએચસીએલ તાજ હોટલ્સ), કોમલકાંત શર્મા (લીલા ગ્રૂપના મેનેજીંગ ડાયરેકટર – ચેરમેન) , પુર્ણિમા શર્મા (ડાયરેકટર), નવીન તોમર (જનરલ મેનેજર, વિવાન્તા હોટલ)એ સહુંને આવકાર્યા હતા. ભાવસભર ભાવનગરમાં લીલા ગ્રુપની એફસી સરોવર પોટ્રિકો હોટલ બાદ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ ખાતે આ વિવાન્તા હોટલએ લીલા ગ્રૂપનું નવું સોપાન છે અને હજુ નવા સોપાનો સાથે આગેકૂચ જારી રહેશે તેમ લીલા ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્માએ જણાવ્યું હતું.
Tags: bhavnagarleela groupVivanta
Previous Post

તલાટીઓની હડતાલ પાછી ખેંચાઇ

Next Post

જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે ભૂકંપ, 3.9 નોંધાઈ તીવ્રતા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે ભૂકંપ, 3.9 નોંધાઈ તીવ્રતા

જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે ભૂકંપ, 3.9 નોંધાઈ તીવ્રતા

મેહુલ બોઘરાના સમર્થનમાં આવતી કાલે સુરતના વકીલોની રેલી

મેહુલ બોઘરાના સમર્થનમાં આવતી કાલે સુરતના વકીલોની રેલી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.