Thursday, May 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

સર્વોત્તમ ડેરીની ૨૧મી વાર્ષિક સાધારણ સભા વિશાળ સભાસદો સાથે મળી

સભાસદોને ૧૫ ટકા ડિવીડન્ડ ચુકવવા જાહેરાત

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:22:20
in સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., સર્વોત્તમ ડેરીની ૨૧મી વાર્ષિક સાધારણ સભા સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષસ્થાને તા.૨૪મીએ સર્વોત્તમ દાણ ફેકટરી મું. સર ખાતે મળી જેમાં સંઘના મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જાેષી, ડાયરેકટરો તથા સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં હાજર રહયા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત રહેલ ૯૮ ટકાથી વધારે સભાસદ મંડળીના પ્રતિનિધિઓનું સ્વાગત પ્રવચન સંઘના ડાયરેક્ટર માવજીભાઇ ભાલીયાએ કર્યુ હતુ. સને.૨૦૨૧-૨૨માં સર્વોત્તમ ડેરીને સૌથી વધારે દૂધ આપનાર ૧ થી ૧૦ નંબરને તથા સર્વોત્તમ દાણ વેચનાર ૧ થી ૧૦ ક્રમ મેળવનાર મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યુ. સર્વોત્તમ ડેરીના સિનિયર મેનેજર વાય.એચ.જાેષીએ રોકડ ઉપાડ પર લાગતો ટીડીએસ તેમજ પશુપાલકોના બેંક ખાતામાં જ સીધા નાણા જાય એ માટે મંડળી જ એટીએમનું કામ કરે તે માટે માઇક્રો એટીએમ વિશે માહિતી આપેલ. સંઘના ડાયરેક્ટર મૂળરાજસિંહ પરમારે ઓછા પશુએ વધારે દૂધ ઉત્પાદન થાય તેના પર ભાર મુકેલ. સંઘના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતે આઝાદીના ૭૫ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા સહકારી ક્ષેત્રને મહત્વનું અંગ ગણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરેલ તે વિશે વિસ્તૃત સમજણ આપી. સમગ્ર સભાનું સફળ સંચાલન તેમજ સંઘની વિકાસ ગાથા, ખેડૂતેને બે પાંદડે કરવા માટે સર્વોત્તમ દાણનો વપરાશ તથા આગામી સમયનું આયોજન સંધના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જાેષીએ પોતાની રસાળ શૈલીમાં કર્યુ હતું. આભાર વિધિ સંઘના સહકાર મેનેજર બી.જે.ખેરે કરી હતી. સાધારણ સભામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ૧૫ ટકા ડિવિડન્ડ ચુકવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આથી ઉપસ્થિત રહેલ મંડળીના પ્રતિનિધિઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી.
Tags: sabhasarvottam derisihor
Previous Post

દકાના ગામના બે શખ્સની ઈંગ્લીશ દારૂ ભરેલા વાહન સાથે ધરપકડ

Next Post

ઈનરવ્હીલ કલબના શપથ સમારોહમાં જરૂરિયાતમંદોને સાધન સહાય

aaspassdaily

aaspassdaily

Related News

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ
તાજા સમાચાર

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ

May 20, 2026
ગુજરાત સરકારનું મિશન કરકસર
તાજા સમાચાર

ગુજરાત સરકારનું મિશન કરકસર

May 20, 2026
ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી
તાજા સમાચાર

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

May 20, 2026
Next Post
ઈનરવ્હીલ કલબના શપથ સમારોહમાં જરૂરિયાતમંદોને સાધન સહાય

ઈનરવ્હીલ કલબના શપથ સમારોહમાં જરૂરિયાતમંદોને સાધન સહાય

શહેરમાં રાત્રે સૌ પ્રથમ વખત ૧૦૦થી વધુ કલાકારો પ્રસ્તુત કરશે વીરાંજલિ

શહેરમાં રાત્રે સૌ પ્રથમ વખત ૧૦૦થી વધુ કલાકારો પ્રસ્તુત કરશે વીરાંજલિ

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.