Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કાલથી એક સપ્તાહ એસટી બસ મળે તો મળે !

ભાદરવી અમાસનો મેળો, ભુજનો વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ અને ઋષિ પાંચમના મેળા માટે ૨૬મીથી ૧લી સુધી એસ.ટી.ની ૫૫ બસો રોકાશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:25:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ધાર્મિક અને રાજકીય મેળામાં ભાવનગર એસ.ટી. ડિવીઝનની
૫ બસ ફાળવાતા લોકલ અને એક્સપ્રેસ રૂટ પ્રભાવિત થશે આથી આવતીકાલ ૨૬મીથી ૧ સપ્ટેમ્બર સુધી એસ.ટી.ના અનેક રૂટ રદ્દ થવાની પૂર્ણ સંભાવના છે. આ સંજાેગોમાં એસ.ટી.માં મુસાફરી કરતા યાત્રીઓએ પ્રવાસનું આયોજન અગાઉથી જાણકારી મેળવીને જ કરવું હિતાવહ રહેશે. આવતીકાલ સાંજથી કોળિયાક ભાદરવીના અમાસના મેળા માટે ભાવનગર ડિવીઝનની નાની-મોટી ૫૫ બસ ફાળવાશે. ભાવનગરથી કોળિયાક મેળામાં પ્રવાસીઓને લાવવા-લઇ જવા માટે એસ.ટી. તંત્રએ પરંપરાગત આ આયોજન ગોઠવ્યું છે. જ્યારે ૨૭મી ઓગસ્ટે ભાવનગર ડિવીઝનની ૫૫ બસ કચ્છ-ભુજ ખાતે રવાના કરાશે. અહીં ૨૮મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી જાહેર સભા કરનાર છે આથી લોકોને લાવવા-લઇ જવા માટે ભાવનગરથી એસ.ટી.ની ખાલી બસો ભુજ રવાના કરાશે જે તમામ બસ ૨૮મી રાત્રીના ક્રમાનુસાર મુક્ત થશે એટલે કે ૨૯મીથી ભાવનગર ડિવીઝનમાં સેવામાં લેવામાં આવશે. જાે કે, ત્યાં ૧લી સપ્ટેમ્બરે ઋષિ પાંચમનો મેળો હોવાથી વળી પાછી ૫૫ બસ ભાવનગરથી કોળિયાક વચ્ચે વધારાની દોડાવાશે. આમ આખુ સપ્તાહ ધાર્મિક અને રાજકીય મેળાને કારણે એસ.ટી.ની ૫૫ બસ રોકાશે. આ સંજાેગોમાં એસ.ટી.ના લોકલ રૂટ પર દોડતી અનેક બસોની સેવા ખુચવાશે તે નિશ્ચિત હોવાનું એસ.ટી.ના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Tags: bhavnagarst bus
Previous Post

સભામાં અધિકારીરાજ-ભ્રષ્ટાચારના વિપક્ષના આક્ષેપથી શાસક ઉકળ્યો : કડક કાર્યવાહી માટે કમિશનરને સુચના

Next Post

પાલીતાણાના દેદરડામાં વીજ ચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલાનો પ્રયાસ

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

પાલીતાણાના દેદરડામાં વીજ ચેકીંગ માટે ગયેલી ટીમ પર હુમલાનો પ્રયાસ

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

પાલીતાણાના માર્કેટ યાર્ડમાં આવેલ દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.