Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મુકેશ લંગાળીયાને નહી હટાવાય તો અનેક મહિલાઓ પિસાશે-ગીતાબેનનો ગંભીર આક્ષેપ

જિલ્લા ભાજપ પ્રમુખ સામે અનેક આક્ષેપ : પત્રકાર પરિષદમાં હૈયા વરાળ ઠાલવી

aaspassdaily by aaspassdaily
2026-03-18 19:25:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર જિલ્લા મહિલા મોરચા ના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા સોશિયલ મીડિયા મારફત જિલ્લા પ્રમુખ મુકેશ લંગાયાના ત્રાસથી કંટાળી ગાંધીનગર સચિવાલય ખાતે ઝેર પી આત્મવિલોપન કરવાની ચીમકી અપાયા બાદ રાતથી પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે ગીતાબેન કોતરે તેના સિહોર સ્થિત નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજી હતી અને પ્રમુખના રાજીનામાની વાતને વળગી રહેવા સાથે અનેક આક્ષેપ કર્યા હતા. સોશિયલ મીડિયા પર ત્રણ પાનાના મુકેશ લંગાળીયા બિરુદ્ધના વાયરલ થયેલા લેટર નો આક્ષેપ મારા પર કરવામાં આવેલ અને ત્યારબાદ મને સતત ટોર્ચર કરાતા આખરે મેં જિલ્લા મહિલા મોરચા ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધેલ ત્યારબાદ મેં પ્રદેશ કક્ષા સુધી નું નિર્દોષ હોવાનું અને મેં લેટર નહીં લખ્યા હોવાનું જણાવેલ પરંતુ મને ન્યાય નહીં મળતા આખરે મારે આત્મવિલોપન કરવાની જિંદગી આપવાની ફરજ પડી હોવાનું પત્રકાર પરિષદમાં ગીતાબેન કોતરે જણાવ્યું હતું. પ્રમુખ દ્વારા મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે જાે તેમને પ્રમુખ પદેથી નહીં હટાવાય તો મહિલાઓને પીસાવું પડશે તેમ જણાવેલ. વધુમાં તેમણે જણાવેલ કે જાે પ્રમુખ મુકેશ લંગાળીયા વિરુદ્ધ નો પત્ર મેં વાયરલ કર્યો હોય તો મારી સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરતા તેમ જણાવેલ અને કહેલ છે તેમના કરતુંતો જિલ્લા ભરના તમામ પદાધિકારીઓ જાણે છે પરંતુ કોઈ બોલવા આગળ આવતું નથી. તેમના ચારિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા હતા આ અંગે જાે તેમને ન્યાય નહીં મળે તો તેઓ છેલ્લે સુધી લડી લેશે તેમ વધુમાં જણાવેલ.
Tags: bhavnagargita kotarPc
Previous Post

ગણેશજીને સત્કારવા ગોહિલવાડ સજ્જ

Next Post

ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

ખાસ મતદાર નોંધણી ઝૂંબેશમાં ૩૪,૪૪૯ નામો નોંધાયા

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

ભાવનગરમાં યોજાઇ કરાટેની ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.