Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

2 વિકેટથી જીત સાથે શ્રીલંકા પહોંચ્યું સુપર-4માં, બાંગ્લાદેશ એશિયા કપથી થયું બહાર

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:22:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુરૂવારે એશિયા કપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેના મુકાબલો હતો. આ બન્ને ટીમો વચ્ચે કરો યા મરોનો મુકાબલો હતો. જેમાં શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં 8 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી. શ્રીલંકા ટીમે એશિયા કપ 2022ની સુપર-4માં જગ્યા બનાવી લીધી છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાએ બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યું છે. 184 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને ભારત પહેલી જ સુપર-4માં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. ત્યારે, સુપર-4ની છેલ્લી ટીમનો નિર્ણય હોંગકોંગ અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચથી થશે. શ્રીલંકા અને બાંગ્લાદેશનો મુકાબલો ઘણો રોમાંચક રહ્યો. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીત માટે 8 રનની જરૂર હતી. પહેલા બોલ પર મહીષ તીક્ષ્ણાએ લેગ-બાઈ સિંગલ લીધો. પછીના બોલ પર અસિથા ફર્નાડોએ ચોગ્ગો લગાવી પ્રેશર ઓછું કરી દીધું. મહેદી હસને આગલી બોલને નૉ-બોલ ફેંકી દીધી જેના પર બેટ્સમેન 2 રન પણ દોડ્યા હતા, જેને લઇને મેચ ત્યાંજ સમાપ્ત થઇ ગઇ. શ્રીલંકાની જીતના હીરો કુસલ મેન્ડિસ અને કેપ્ટન દસુન શનાકા રહ્યા જેમણે બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. મેન્ડિસે 37 બોલ પર 60 રનની ઇનિંગ રમી, જેમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ત્યારે, શનાકાએ 33 બોલનો સામનો કરતા 45 રનની ઇનિંગ રમી. બાંગ્લાદેશ તરફથી ઇબાદત હુસેને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી, પરંતુ તેમના દ્વારા ફેંકવામાં આવેલી 19મી ઓવર ઘણી મોંઘી રહી હતી જેમાં 17 રન આવ્યા.
Tags: Assia cupDubaishrilanka in super 4
Previous Post

અરવલ્લીમાં કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, 7ના મોત

Next Post

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શિક્ષણ બોર્ડને પણ નડી મોંઘવારી : ધોરણ 10 અને 12ના બન્ને પ્રવાહની પરીક્ષાની ફીમાં 10 %નો વધારો
તાજા સમાચાર

ધોરણ ૧૨ સાયન્સનું ૮૪.૩૩ અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ

May 4, 2026
Next Post
થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

થરાદમાં સામુહિક આપઘાત: નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાંચેયના મૃતદેહ મળી આવ્યા

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના

ગુજરાતમાં અત્યારે ચૂંટણી થાય તો BJPને 115થી 125 બેઠક મળવાની સંભાવના

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.