Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદના નાદ સાથે શહેરમાં નિકળી તપસ્વીઓની શોભાયાત્રા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:31:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

જૈન સમાજના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થયા બાદ આજે ભાવનગર શહેરમાં વિવિધ વિભાગોમાં તપ કરી રહેલા તપસ્વીઓની અનુમોદનાર્થે આજે સવારે મોટા દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના એમ.જી. રોડ પર આવેલ મોટા દેરાસર ખાતે આજે સવારે જૈન સમાજના તપસ્વીઓ સહિત આગેવાનો અને ભાઇઓ-બહેનો એકઠા થયા હતા અને શણગારેલી બગીઓ, બળદ ગાડાઓમાં તપસ્વીઓને બેસાડી બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ઘોઘાગેટ ચોક, મોતીબાગ રોડ, ભીડભંજન, કાળાનાળા થઇ દાદાસાહેબ દેરાસર ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં ગુરૂજી અમારો અંતરનાદ, અમને આપો આશિર્વાદ તેમજ જૈનમ જયતિ શાસનમ્‌ના નારા લગાવ્યા હતાં.  
Tags: bhavnagarjain tapasvi shobhayatra
Previous Post

જુના બંદર રોડ વિસ્તારમાંથી ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયું

Next Post

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

aaspassdaily

aaspassdaily

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

ભાવનગરની ૨૭ ન.પા.માં ચોમાસામાં ૧૧૫૬ ખાડા પડ્યા, તંત્રએ ૯૩૭ રિપેર કર્યાં

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

રાજપૂત સમાજ ચૂંટણીમાં ઉમેદવારોને જીત અપાવી શકે તેમ હરાવવા માટે પણ સક્ષમ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.