Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ધુરંધરોનો ધબડકો! રોમાંચક મેચમાં છેલ્લેથી બીજા બોલે જીત્યું શ્રીલંકા

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:36:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

Asia Cup 2
022 માં શ્રીલંકા સામેની કરો યા મરોની જંગમાં ભારતીય બેટ્સમેનોનો ધબડકો થયો હતો. ટીમ રોહિતની અર્ધી સદીની મદદથી 173 રન બનાવી શકી હતી. ભારે રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારત સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. દર્શકોનાં શ્વાસ અધ્ધર કરી દે એવા મુકાબલામાં છેલ્લેથી બીજા બોલે શ્રીલંકાએ વિજય મેળવ્યો હતો. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને સાત રન કરવાના હતા. જેમાં છેલ્લા બે બોલમાં બે જ રન કરવાના હતા. અર્શદીપ સિંહે છેલ્લી ઓવર ખાસ્સી સારી નાખી હતી પણ સ્કોર ઓછો હોવાથી ભારત જીતનો પ્યાલો ચૂકી ગયું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતનાં બેટ્સમેનો ગાજ્યાં એવા વરસ્યા નહોતા. સેટ થઈને બેટ્સમેનો આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને બાદ કરતાં બીજો કોઈ બેટ્સમેન સારો સ્કોર કરી શક્યો નહોતો. દુનિયાની બેસ્ટ બેટિંગ લાઇનઅપ ગણાતી ટીમનો આ મિની ધબડકો કહીએ તો પણ ચાલે એવું સાધારણ બેટિંગ પર્ફોર્મરન્સ રહ્યું હતું. ભારતે 20 ઓવર્સમાં 173 રન બનાવતા 174 નો ટાર્ગેટ શ્રીલંકાને આપ્યો હતો.
Tags: Assia cupDubaiShrilanka beat india
Previous Post

વડોદરા દિલીપ કુશવાહ હત્યા કેસનો ભેદ ઉકેલાયો: ધંધાના હરીફનો કાંટો કાઢ્યો

Next Post

બ્રિટનનાં રાજકારણમાં ભારતીયોનો દબદબો, હોમ સેક્રેટરી બન્યા સુએલા બ્રેવરમેન

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
બ્રિટનનાં રાજકારણમાં ભારતીયોનો દબદબો, હોમ સેક્રેટરી બન્યા સુએલા બ્રેવરમેન

બ્રિટનનાં રાજકારણમાં ભારતીયોનો દબદબો, હોમ સેક્રેટરી બન્યા સુએલા બ્રેવરમેન

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

લીંબડી-સાયલા હાઇવે પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરના મોત

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.